________________
હરિવંશ ઢાલ સાગર
૪૮
હાજી માના જો તુમ્હે આજ્ઞા, હાજી તેા પાંડવના શીષ; હાજી સુખ આગે આણી મેલીએ,
હાજી એહ અમારી આશીષ. સાહીમીયા૦ ૩
હાજી વયણ સુણી તે વેધાલુઆ, હાજી આપે થઇ જમાલ; હાજી વાંસા થાપીને માલ્યાં.
હાજી દૂર્યોધનને તત્કાલ. સાહીયા ૪ હાજી તે ત્રણે રણુમાં જઇ, હાજી યુદ્ધ કરીને જોર; હાજી ધૃષ્ટદ્યુમન શીખડીયા હણી,
હાજી શુન્ય લહી રણુટાર. સાહીમીયા ૫ હાજી પાંડવના પાંચ પુત્રના, હાજી માથા લેઇ પંચ; હાજી સુખ આગલે આણી મેલીયા,
હાજી ર્યોધન લેઇ પ્રપંચ, સાહીખીયા ૬
હાજી શીશુ શીર આલખી એલીયા.
હાજી તુમને પડે ધિક્કાર;
હાજી ખાલહત્યા મુજ આપીને,
હાજી ભર્યા અતિ પાપને ભાર. સાહીબીયા ૯ હાજી મુખે એમ કહેતા થકા, હાજી પેાહતા તે પરલાક; હાજી તે પણ ત્રણે કિહાં ગયા,
હાજી પામી લાજ ને શાક. સાહીખીયા૦ ૮ હાજી ઉદયરત્ન એમ ઉચ્ચરે, હાજી ઢાલ ભલી રસાલ; હાજી મરણ અકાલે તે મરે,
હાજી જેહને પાપના ઢાલ. સાહીબીયા ૯
દાહા
ભક્તિભાવ વિનયે કરી, બલભદ્રને બહુમાન; દૈઇ મનાવી પાંડવા, આવ્યા કરી રણુસ્થાન,