SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ હરિવંશ ઢાલ સાગર મુંહ માથે ચુંબી, અંબર અંબી, વારંવાર પ્રશસ્યો રે; આપુણુપે કરતે, મુખ ઉચ્ચરતે, કુંવર કુલ અવતંશે રે. ૨ તવ કુમાર ભાષે, મર્મ પ્રકાશે, જી જાસ પ્રસાદે રે; તે ત્રીજે વાસર, આપ ઉદેધર, પ્રગટ કુલ અવતંશ રે. ૩ દિન ત્રીજે પામી, પાંડવ સ્વામી, પ્રગટ થયા સુખકારે રે; તવ નાઈ છે પાવન હેઈ, પહેરી છેતી ઉદારે રે. ૪ જિનવર આરાધી, સુર વિધિ સાધી, સિંઘાસણ બેસતે રે તે સઘલા વીરા, સાહસધીરા, પ્રભુના પગ પ્રણમતે રે. ૫ વાદલને ટલ, પૂજા મિલ, સહસ્સ કિરણ દિનકારે રે; દેખાવે આપે, પ્રબલ પ્રતાપે, જગમાંહિ જયકારે રે. ૬ તિમ કુંતી જાય, તેજ સવાયા, આપ આપણી સેહ રે; પેખતા પેખી, વાત વિશેષી, લોગ ઇહાપોહ રે. ૭ પાંડવ જાણું, જણ જણ આણી, નામંતા નિજ શી રે ચિરંજીવ ઈસે કેડ રીસે, ભાટ ભણે આશીષે રે. ૮ તવ વેગે વધાવા, આવે ગાવા, ગામ તણું વર ગેરી રે; નાચતી પાત્રે, સુલલીત ગા, ચતુર મહા ચિત્ત ચેરીરે. ૯ નિશાણુ ધડુક, છંદ ન ચૂકે, નાદે અંબર ગાજે રે દીજે બહુ દાને, અતિ સમાને, ઓચ્છવ અધિકવિરાજે રે. ૧૦૦ વયરાડે રાજા, અધિક દવાજા, કરતે આવે તામ રે; ચરણે શીર નામ, નિજ હિત કામી, કરત ઘણે ગુણગ્રામ રે. ૧૧ તે નિજ કર જોડે, દે લડે, સંપત્ત સરીસે રાજો રે; અભિમાન ન રાખે, ફિર ફિર ભાંખે, તુહેસાર્યા અમ કાજે રે. ૧ સગપણ કર, અતિ વિસ્તર, નેહ તણે અધિકાર રે; આતાણ્યું ઉલજી, જાઈન સુલજી, લટ જગને વ્યવહારો રે. ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy