________________
ખંડ સાતમો
:
૪૨૩
નીલી વીજ કૌરવ તણું રે લાલા, પીલે કર્ણ બિરાજ; લેજે દેવજ રલીયામણું રે લાલા,
તુજ ભગિનીને રે કાજ, ચડી. ર૪ ભીમ ભય મનમાં ધરી રે લાલા,
કુંવર આવ્યે ધરી શકે? લેઈ વજપાછે વલ્ય રે લાલા, કપે અટારી રે લંક. ચડી. રપ કૌરવરાય પાછે વ રે લાલા, ધરતે મન સંતાપ; ગૌધન વાલી ઉત્તરા રે લાલા, આયો પ્રભુને પ્રતાપ, ચડી. ૨૬ છત્રીશા સેમી ઢાલમેં રે લાલા, અજુન દેખાયો રે આપ; ગુણસાગર પાંડવ તણે રે લાલા, ચડત તેજ પ્રતાપ, ચડી. ર૭
દેહા
મછરાય ઘર આવીયો, પામી ખબર તે વાર; ઉત્તરા કુમર એકલે, હુ કૌરવ લાર ભૂપ ચઢાઇ કારણે, ઉદ્યમ કરે અશેષ, આવી તામ વધામણી, જીત્યો કુમાર નરેશ. કંક વિપ્રને રાયજી, બેઠા સભા મજાર; સારી પાસા બેલતાં, ઉલટને અધિકાર કરત પ્રશંસા પુત્રની, કંક કહે સુવિચાર; વહનડા જસ સારથી, જીતે ક્યું ને કુમાર,
ઢાલ ૧૩૭ મી (ઈણે અવસર આષાઢ બાલક, વતે વરસ ઈચ્ચાર–એ દેશી) એટલે ચલી આયા, જગત સહાયા, હરસુત ભીંતર જાયા રે; કુમાર પગે લાગી, ઉભે આગી આલંગે તવ રાય રે. ૧