SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० હરિવંશ ઢાલ સાગર પાંત્રીશા સેમી ઢાલ, જગમેં સુજશ વિશાલ આ છે લાલ, ગુણસાગર પાંડવ તણે જી. ૨૭ દોહા ઉત્તરાકુમાર મન લાયો, પાછો ફર્યો સંગ્રામ; હાથ જોડી ઉભું રહ્યો, અર્જુન પે અભિરામ, ખીજડે છે હથીયાર વર, ધનુષ્ય બાણુ ઉદાર; કવચ પ્રમુખ આયુધ સહું, તું જઈ લાવ કુમાર આદેશ લેઈ અજુનને, આવ્યો પિતૃવન; અહિ રૂપે આયુધ સબે, દીઠા તિહાં પતન, ડર આણું પાછો ફર્યો, દેખી કાલા નાગ; અજુન પે આવી કહ્યો, કે ન ફાવે લાગ. ઢાલ ૧૩૬ મી ( સાહીબા રે મારા મેરુ તણી પરે ધીર–એ દેશી ) હરીનંદ આપે આયને રે લાલા, લીધા કર હથીયાર; વા કવચથી તનુ જડે રે લાલા, ઉપર સાડી ઉદાર, ચડી આયો રે લાલા, પારથ પ્રબલ પ્રતા૫. એ આંકણી આવી રણને સન્મુખે રે લાલા, પૂર્યો શખ જે વાર; કણું આ સહુ રાજીયા રે લાલા, ચમક્યા ચિત્ત મજાર, ચડી. ૨ નાદ શંખને સાંભળી રે લાલા, પભણે શ્રી ગંગેવ; એ બાલા ૫ સેહામણે રે લાલા, પણુ અજુન અહમેવ ચડી. ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy