________________
ખંડ સાતમે
૪૨૧
કૌરવપતિ તવ કલકલ્યો રે લાલા, અહો અહે જગદીશ; છે શત્રુ મુજ ઉપરે રે લાલા, એ તે વિસવા રે વીશ, ચડી. ૪ દ્રોણ વદે તવ સાંભલો રે લાલા, હમણું હશે ઉતપાત; અણુ અવસર ટલ ભલો રે લાલા,
શુકન અપશુકન થાય, ચડી. ૫ સુભટ દલ ઝાંખે થયો રે લાલા, ચઉદિશ હુ અંધકાર; ધરણું પડે પૂજે ઘણે રે લાલા,
આયો અને એણુવાર, ચડી. ૬ મુકી ધણ પાછા વત્યા રે લાલા, તવ ભાંખે હરીસુત; કાયર કિમ પાછા વલો રે લાલા,
રે રાણ જાયા રજપુત, ચડી. ૭ લજજા પામી રાજીયા રે લાલા, આવી ઉભા રે ઘેર; છાયો ગયણુ ઘમશાણશું રે લાલા, વાજીયા રણુતૂરચડી. ૮ કર્ણ કહે સહુ સાંભલો રે લાલા, દુ:ખ મ આણશો કેય; આ રણુ અજુન મેં વર્યો રે લાલા,
એમ કહી આયો રે સાય, ચડી. ૯ દલ દેખી કૌરવ તણે રે લાલા, વૈરાટ સુત કહે એમ; તિલક સુભટ કુણ એહમેં રે લાલા,
' કહ્યો અજુન મુજ તેમ. ચડી. ૧૦ કૃપાચાર્ય રથ તણું રે લાલા, નીલી દેવજ અહીનાણ; કનકદંડ ધવજ રથ ભલે રે લાલા,
એ દ્રોણુ ગુરુ ગુણખાણુ, ચડી. ૧૧ એ દઈ મુજ ઉપગારીયા રે લાલા, દીધી કલા અસમાન; એ ગુરુ ચરણ પસાથી રે લાલા,
હું ધરું ધનુષ બાણ ચડી. ૧૨