SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ રિવ`શ ઢાલ સાગર જઘા ચીરી લેાહી કાઢી, તાસ લિખ્યા એ લેખ હો લાલ; સે' એ કીધી રાજા પ્રજા, કરો રાજ્ય વિશેષ હો લાલ, જૂ ૨૧ પેાલે ચિઠ્ઠી બાંધી ચાલ્યા, ધરી બ્રાહ્મણુના વેષ હો લાલ; એહ બારમી હાલે ભાંખે, ગુણસાગર સુવિશેષ હો લાલ, જૂ॰ ૨૨ ૩. દાહા પ્રાત હુઆ પ્રભુ જાગીયા, કુમર ન દીઠા સાય; શુદ્ધિ ન લાગી શોધતાં, આરતિવતા હોય. ભૂપ ભલીપરે પૂછીયા, સેવક સાઇ સુજાણ; વિવરી વાત કહી સહુ, આભૂષણ અહિનાણુ, ચીઠી દીઠી દેવજી, ખાલે વાંચી તામ સાચી સઘલી જાણતાં, મુરછાણા નૃપ તામ. સુરછાણા ભાઇ અવર, સુછાણી નૃપ નાર; બાન ગુલામ આદે કરી, હાહારવ સંસાર. ચેતન લહી રાજા પ્રજા, ગુણના કરે પ્રકાશ; હા વડભાગ કીયે। ફિશ્યુ, વિલવે રાય ઉદારા. ૩ ४ પ હાલ ૧૩ મી ( સાર`ગીચા ગણક્રિષ અથવા ભીષણ વાત વિચાર એમ-એ દેશી ) કુમરજી એસી કીજે કેમ, સમુદ્રવિજય શીવાદેવી વિવે, છેહ ન દીજે એમ. કુમર. ૧ હા સેાભાગ નિધાન નિરૂપમ, જાદવ વંશ અવત ́સ; હા સતવંત મહંત ગુણાકર, પૃથ્વીમાંહિ પ્રશસ કૅ હા ચંદ્રાનન પ`કજલાચન, હા ગુણભરત શરીર; સમવિધ સુંદર ભાગપુર દર, સાયર છેમ ગંભીર, કુ. ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy