SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ખંડ પહેલા ચિત્તમેં ચમકી ચતુરપણાથી, કરી દિલાસા તાસ હેા લાલ; પૂછતાં તવ પ્રગટ કીધા, સહુ સંબંધ પ્રકાશ હૈા લાલ. જૂ॰ ૯ સાચ જૂઠની કર્ણ પરીક્ષા, પેાલે આવે તામ હૈ। લાલ; દરવાને રોકી તવ જાણ્યા, સાચેા સઘલા કામ હેા લાલ. જૂથ પાછે ફિરી મદીર આયા, ચિત્તશુ· ચિતે એહ હેા લાલ; કુકર ભૂષાના ઠામ નહિ કાઈ, જાણ્યા ભાઇ સ્નેહ હૈા લાલ. જૂ૦ ૧૧ ધિક્ મુજ જાણપણા એ અધિકા, ધિક્ મુજ રૂપરસાલ હૈ। લાલ; દુ: ખદાઇ હુએ હું સહુને, અરુશિર આયા આલ હેા લાલ. જૂ૦ ૧૨ અહિ મણી કસ્તૂરી મૃગ મંગલ, દંત થકી વિપનાશ હૈ। લાલ; ચમરી પૂછ થકી નર રૂપે'; ગુણથી વેર નીવાસ હૈા લાલ. જૂ૦ ૧૩ વિષ્ણુ ગુનહે એ લાક પેાકાર્યા, રાજા માની વાત હેા લાલ; અણુખ આયા ભાઇ રીસે, મે'તા દુ:ખ ન ખમાતહોલાલ. જૂ૦ ૧૪ માન ગયા ને મહાતમ મિટીયા, રહિા નહિં એહ થાન હો લાલ; ભાંગી શાખાએ વિલગેવા, તે તે ઉપજે હાન હૈા લાલ. બૂરુ ૧૫ પુરુષા પાણી ઇમ રાખેવા, જ્યાં રાખે નાલિયેર હો લાલ; ગોકુલ કા તા પૈડા ન્યારા, સાધાં સૂધા શેર હો લાલ. જૂ૦ ૧૬ ગામ તવાઇ ન તજે બગલા, ન તજે માલો કાગ હો લાલ; માન સરાવર તજે તતક્ષિણ, હ‘સ તણેા સેાભાગહો લાલ. જૂ૦ ૧૭ માઝમરાતે અશ્વ ચઢીને, સાથે એક ખવાસ હો લાલ; નિકલીયા પુરબાહિરે આયા, મતે કરે સાલ્લાસહો લાલ. જૂ૦ ૧૮ અશ્વ ગ્રહીને રહે તુ અલગા, સેવકશુ દાખત હો લાલ; વિદ્યા સાધુ સમશાને, ભેદ ન કા ભાખત હો લાલ. જૂ૦ ૧૯ લાડ લાવે ચિતા બનાવે, મૃતક આણી એક હો લાલ; આભૂષણુ પહિરાવી માલે, ટાલણ ખેાજ વિવેક હો લાલ, જૂ ૨૦
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy