SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ હરિવંશ હાલ સાગર દોહા મહિલમાંહિ છે બાગવર, તસવીર જાત અને કફ વૃક્ષ અશક સહામણું, કુવા વાવ વિશેષ. ૧ ક્ષણ ઘરમેં ક્ષણ બાગમેં, ક્ષણભાઇ ચિત્ત ચાવ; ખેલાવે અતિ ખાંતણું, ભેજાઈ ભલ ભાવ. ૨ હાલ ૧૨ મી ( ઉઠ ગોવિંદ ઉઠ ગોપાલાએ દેશી. ) જૂઠ ન હાલે જૂઠ ન ચાલે, જઠ ન આગે થાય હો લાલ; ભેદ લાહી જૂઠી માયાને, કમર પરદેશે જાય છે લાલ, જૂઠ ન હાલે ૧ બાવનાચંદન કર કચેલી, દીધી દોશી હાથ હે લાલ; એટલે કુમારજી ચલી આય,મિત્રા કેરે સાથ હે લાલ. જૂ૦ ૨ કમર પૂછે રે એ કાંઈ, સા તવ બોલે ગાજ હે લાલ; દેવી શીવા એ ચંદન ભે, રાય વિલેપન કાજ હે લાલજૂ૦ ૩ છે મુજને એ ચંદન ચેટી, કરું વિલેપન આપે છે લાલ; ચેડી નાપે જીભ કરતાં, કીધે મુંહ માથે થાપ હે લાલ, જૂ૦ ૪ ચંદન લઈ વિલેપન કરી તન, ઘણું પેમા સે હો લાલ; માહરાં માર્યા મુંબનવાહરૂ, પહિલીન સમજી કાંઈ હે લાલ, જૂ૦૫ હાઈ ખિસાણું બેલે તાણી, એડી ચંચલ જાત હે લાલ; તન મન જાઠી ને અતિ રૂઠી, વાણી વદે અકુલાત હો લાલ, જૂ૦ ૬ નમણે ખમણે માણસ નીકે, નનમેન ખમે જેહ હો લાલ; આકા કેરાં ઈધણ સરીખે, લેખવીએ નર તેહ હે લાલ, જૂઠ 9 જે એહવા લક્ષણ છે તારાં, ત્યારે પિકાર્યા લોક હે લાલ; ન્યાયે પડયો છે બંદીખાને, કમર કહે એ રેક હો લાવ. જૂ૦ ૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy