SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલો ૧ 'હા ભાઈ હા બંધુ સહોદર, હા વડવીર સધીર; જીવે ક્યું ચિત્ત કરી અતિ ગાઢે, માંછડી વિણ નીર. કુ. ૪ પુત્ર પનેતા પુનરપિ હોવે, રમણીરૂપ અનૂપ; ગામ નગર પુર નવી પામીજે, ભાઈજી ભલ ભૂપ- કુ. ૫ દેવરીયો દિલ દીયે દેખત, પેખત પ્રભુતા પૂર; નજરે ન આવે નર કેઈ બીજે, કીયો કામ કરૂર કુ. ૬ થયું કીજે એ લગા સાથે, સેર મચાયે ભૂર; વાત કહેતાં વિચિક્ષણશું, ઉડી ગયો અતિ દૂર. કુ. ૭ રે ફડા કિરતાર કલેશી, સેચ નહિં તુજ માંહિં; સાજન મેલી વિહો કરતાં, કોલજ કપે પ્રાહિં. કુ. ૮ એમ વિલવંતા રાજા રાણી, એક નિમિતી તામ; બલતે છાંટ સુધારસ કેરી, વાણી વદે અભિરામ. કુ. ૯ કુમાર ન મૂઓ છે જયવંતે, અરતિ મ કરજો કેઈ; લાભ ઘણે દિન થોડા માંહિં, આવી મિલશે સેઈ કુ. ૧૦ કાંઈક એ નિમિતીયા વચને, કાંઈક ચિત્ત વિચારી; સુસતા હુઆ રાજા રાણી, આશા ને અધિકારી, કુ. ૧૧ એ તેરમી ઢાલે રાજા, વરતે ધરતે કેડ; શ્રી ગુણસાગર ભાઈ દશની, છે જગ અવિહડ મેડ. કુ. ૧૨ દેહા ચાલતે પશ્ચિમ દિશે, મેલ તે બહુ ગ્રામ; વિજયડ પૂર પામી, તામ ગ્રહ્યો વિસરામ. ૧ ભૂપ ભલા સુગ્રીવ, સુંદરી નામ નાર; પુત્ર પંચ ઉપર હુઇ, પુત્રી દાચ સુવિચાર, ૨ ,
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy