________________
ખંડ સાતમે યે મુજને એણપરે ભાંખ્યો, આણીશ તારે અંતજી; આત્મઘાત કરું તે પહેલી, તિણ કારણુ મુજ કંતજી. દ્રૌ૦ ૧૩ મેં વિનવાયા ગદ બીછાઈ, તુમ તણું વડ વીરજી; તે પણ સાંભલી હેવું ઘાલ્યું, કરી નહિં મુજ ભીરજી. ક. ૧૪ ભીમ બ્રગુટી ભાલે ચડાવી, વચન વદે સુણ નાર; એટલા દિન આ૫ણુ દુ:ખ લીધા,
તે ધમ તેણે ઉપગારજી. કૌ૦ ૧૫ મુજ આણએ એટલું કીજે, કેયા ભણી તુમ જાય; આપણે દેય એકાંતે મલશું, કરી મતે એક હાયજી. દ્રૌઢ ૧૬ કંત તેણે આદેશ આવી, વાત ન જાણે કે ઈજી; સેલ ફુગાર સજવા તનુ સુંદર, પહેર્યા દર્પણ જોઇ. દ્રી. ૧૭ મારગ જાતાં કીચક દીઠી, બાલી ઝાક ઝમાલી; કામાતુર અકુલાણે રાજા, ફેરી કેટ નિહાલી. દ્રૌ. ૧૮ દિવસ રાત હિંડું તુહ જોતાં, લાગી લેહ તુમ્હારીજી; આજ મરથ થયા પુરણ, કીધી સાર અહારીજી. દ્રિી. ૧૯ મુખ પંચાતી વાયક બોલી, સુણે સુભટ એક વાત છે; કે ઈ મંદિર દેખાડે એકાંતે,
તે રમીએ તુમ સંઘાતજી. કી. ૨૦ હિંડોળાખાટ ઝબુકે ઊંચી મણીમય મારા આવાસ; આવજે રાત સમે તુમ રાણી,
જિમ પુગે મુજ આશજી. દ્રૌઢ ૨૧ ઈમ સંકેત કરીને ચાલ્યો, કીચક નિજ આવાસ; ભામનીએ સહુ વાત પ્રકાશી, ભીમ ભણી ઉ૯લાસજી. દ્રૌ. રર એકતીસા સેમી એ ઢાલે વાત જણાવી તાસજી; શ્રી ગુણસાગર સુરી પ્રકાશે, જે જે કુવ્યસન વિનાશજી, દ્રૌ. ર૩