________________
હરિવંશ હાલ સાગર
દેહા ભીમ ભણે સુણ ભામની, આપ સુરંગ વેષ; થાશું કેયાની કામની, હોંશ ધરી સુવિશેષ. દેઈ આલિંગન એહને, પહોંચાડું જમ લોક; તે તું મુજને જાણજે, ભીમ તણે બલરેકઆજ પછી કઈ નારીને, નામ લીએ નહિં તેહ; ખેડા માંજાર તણી પરે, ભમતે રાખું એહ.
૩
ઢાલ ૧૩ર મી ( સમુદ્રવિજય સુત ચંદલો સામલીયા-એ દેશી) રાત સમે ભડ ભીમજી, મનમોહના;
| સ્નાન કરી શુચી દેહ, લાલ મન મેહના; કેશ સમાર્યા કામની, મનમેહના;
ઘાલી ફૂલેલ નેહ, લાલ મન મેહના. ૧ સે લાલ સેહાવીયે મન , નવેસર સડો નથ; લાલ૦ નિલવટ મેતી પુરી મ૦, સેવન ચડી હત્થ. લાલ૦ ૨ રક્ત મને હર કંચુકી મળ, મસ્તક એાઢયે ચીર; લાલ પગ પીતાંબર ઝલકતો મ, ઝણુકે ને ઉર ગુહિર લાલ૦ ૩ ના કંઠે લહકતે મ, પંચાલી ઉરને હાર; લાલ હસી બેલી એમ ભામની મ૦, તુમ જીતી જગ નાર. લાલ, ૪ નારી વેષ ભીમે કર્યો મ, કરવા કીચક ભંગ; લાલ ચાલ્યો મધ્ય બજારથી મ૦, લટકે તે અંગ. લાલ૫ આ કીચક મંદિરે મરુ, દીઠે અને પમ ઘાટ; લાલ માતી ઝુંબખ બાંધીયા મ૦, લટકે હિંડેલા ખાટ. લાલ૦ ૬