SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ RIS, હરિવંશ ઢાલ સાગર - ઢાલ ૧૩૧ મી (શ્રી રામજી એ નારી ગમાઈ, સીતા શુદ્ધ ન પાઈજી—એ દેશી) દ્રિૌપદી મનમાં જોયું વિમાશી, કીચક કુબુદ્ધિ પુરેજી; એકલડા જાતા ઇણે મંદિર, રહે કિમ શીયલ સસુરજી. દ્રૌ૦ ૧ એમ છિપાતી આવી -બાલા, કૈયા તણે આવાસ; દીધું પાત્ર દરેથી ઉભી લીધું હાથ ખવાસજી, દ્રૌ. ર મેલી થાલ વલી જબ પાછી, કીચક આ પંઢજી; રે ઉભી રંડા કિહાં જાઈશ, વાણી વદે એમ જુઠજી. ક. ૩ પામી ત્રાસ તે સભા સસુખ, નારી નાઠી જાય; આવી ઉભી રાજા શરણે, કામી કેડે થાય છે. શ્રી. ૪ કંક વિમ દેખતા મારી, નારી લાતે તામજી; વેટને સર્વ સુભટ જોતાં, કીધી સભા ગત મામજી. કો. ૫ નાથ પ્રતે એમ વદે વાણી, છેડા માહારાજજી; એ પાપીડે મુજને પીડે, મુકવે મુજ લાજજી. દ્રૌ૦ ૬ કંક ભણે ધરાટ સભાની, લાજ લઈ મછરાલજી; ઈમ નિ સુણી રાય ઝંખાણે, હાકલીયે ભૂપાલજી. શ્રી હ. આજ મુકું છું તુજને જાણી, કાલે તારી વાતજી; આણુ વહે માહરી શયરાણા, આજ ઘણી આખ્યાત છે. દ્રી૮ એમ કહીને વલ્યો પાછે, ગયો નિજ આવાસ; પંચાલી તિહાંથી આવી, મછરાલીની પાસજી. દ્રૌ. ૯ રાણ આગલ કીધું સઘઉં, હૈયું ફાટતાં રાયજી; અમ દિશ તે સહુ ઉજજડ થઇ, સાર ન લીએ કેઈજી. દ્રૌ. ૧૦ અનેકપૂરે આશાસના દીધી, રાણીએ રોતી રાખી; કહેતાં માહરા દાંતજ ઘાઠા, છે મુજ અલર સાખી જી. દ્રૌ૦ ૧૧ તે દિન દેહિલો ગયો રામાને, રાત પડી જેવારજી; અવસર લેઈ આવી એકાકી, વિનવીયો ભરતારજી. દ્રૌ૦ ૧૨
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy