________________
४.२
( અ ંતર ઢાä).
વલી નકુલ કહે સુણા વાત રાજાજી, ગાયીક નામે તિહાંજી; થઇ અશ્વપાલક અભિરામ રાજાજી,
રહેશું અન્ધશાલા હાશે જિહાંજી. ૧
વલી ખેલ્યા તિહાં સહદેવ રાજાજી,
કરશુ. ગેપાલાનું કામ રાજાજી,
હરિવંશ ઢાલ સાગર
ગાવિંદ નામે ગાવાલીયેાજી;
નિશ્ચય લાભ એ વાતે નિહાલીયેાજી. ૨
વલી દ્રૌપદી કહે સુણા વાત રાવજી, હું તિહાં સેરેદ્રી નામે સહિજી; રહેશું સુદેષ્ડા રાણીને પાસ રાજાજી, તેહને રીઝવશુ અગી કરી નિજ નિજ કામ રાજાજી, નિજ નિજ વેષ ધારીને જી;
સેવામાં રહીજી ૩
પેાહતા વિરાટ નગર નજીક શ્રોતાજી,
પરખી નહિ નર નારીનેજી. ૪ તે તે આવી નગર સમીપ શ્રોતાજી, શસ્રરાશી કાટરમાં ધર્યાજી; તેહના ભેદ ન જાણેકાય શ્રોતાજી, કલ્પાંત જેએતેહવા કર્યોજી. ૫ તિહુણે પુરમાં કીધ પ્રવેશ રાજાજી, રાજદ્વારે જુદા જુદાજી; વિરાટે આપી મહુ માન રાજાજી,
નિજ નિજ કામ થાપ્યા સુધાજી ૬
સર્વે સુખે સમાયે તેહ
શ્રોતાજી -
રહે છે. વિરાટના રાજમાંજી; શ્રોતાજી,
છે સાવધાન નિજ નિજ ફામમાંી ૭
કાઇ દુહવે નહિં તિલમાત્ર