________________
૪ સાતમ
સબ દિન ન હુ સારીખા રે, જા જગ વ્યવહાર રોયા રાજ ન પામીયું રે, ઉધઅને અધિકાર. રે રે. ૧૪ મણી કાલીસરીતા જલે રે, સિંચી સિંચી પઉ દેહ; મૂછ મીટ જાશે સહિ રે, બેઠા થાશે એહ રે રે. ૧૫ પાત્ર ભરી પાણું તણે રે, પશ્ચિની પિખે પાર; આલસ મેડી ઉઠીયા રે, નારી કહ્યો સુવિચાર. રે રે. ૧૬ વિસ્મય પામ્યા પાંડવા રે, એ તે અચરજ કે એટલે પ્રગટયા દેવતા રે, પરમ મહા સુખ હેઈ, રે રે. ૧૭ સુર ભાંખે સ્વામી સુણે રે, હું હરણામર દેવ; તૂઠો તપ બલે તુમહ તણે રે, અયે કરવા સેવ. રે રે ૧૮ કન્યા કૃત્ય નિવારવા રે, માહરા કીધાં કાજ; એ સઘલા હિ જાણજો રે, જગ મેટ જિનરાજ, રે રે. ૧૯ સમયે સમરો હું સહિ રે, બહુલી કરી અરદાસ; આભૂષણ આપી ઘણું રે, દેવ ગો આકાશ, રે રે. ૨૦ અાવીશા સેમી તાલમેં રે, પાપ નાઠા જાણ; શ્રી ગુણસાગર સુરજી રે, પાંડવ પુન્ય પ્રમાણુ. રે રે. ૨૧
દેહા વિવિધ પ્રકારે રસવતી, અતિ રસવતી અપાર; આપણુ કાજે નીપની, આઈ ગયે અણગાર. ભાવ ઘણે આદરપણે, પ્રતિલાવ્યો રુષીરાય; પાંચ દિવ્ય સહામણ, જય જય શબ્દ સુણાય. બેલે શાસન દેવતા, સંવચ્છર એ બાર; હતા વરસ એ તેમે, ગુપ્તપણાને સાર.