SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ४०० - હરિવંશ ઢાલ સાગર રે રે દેવ કુલક્ષણા રે, કિસ્યુ કુસહજયો અંગ; પડીયામેં પાડે ઘણું રે, કરતે રંગ વિરંગ. રે રે દૈવ, ર એટલે આવી ભીલડી રે, પંચાલીની પાસ; પુછણહારી એ જેટલે રે, સેર મધ્યે આકાશ. રે રે ૩. કરતી આડંબર ઘણે રે, ધરતી સ્પ વિકરાલ; કૃત્યા નામે એ રાક્ષસી રે, આઈ ગઈ તત્કાલ. રે રે. ૪ ભીલી ભાંખે સુણ ભામની રે, એહને કૃત્યા નામ; કેડે લાગી એ જેહને રે, તેહને કેડે ઠામ. રે રે. ૫ કાતી કાઢી તવ કાપવા રે, લાગી કાયા જામ: કામની તે અતિ કંપતી રે, વાણું વદે અભિરામ. રે રે. ૬ સહણહારે છે કે નહિં રે, દેવી તુમ્હારો કેપ; તો સ્યા માટે ઈમ કિજીયે રે, મર્યાદાને લોપ. રે રે. ૭ સુવાને સ્યું મારીએ રે, કાંઈ દેવી દેખ રે વિમાશ; એમ સુણું અંબરે ગઈ રે, કરતી હડ હડ હાસ. રે રે. ૮ રાણ નહિ રહે રેવતી રે, જાણું મુવા ભરતાર; વિણ ભરતારા ભામની રે, પામે દુ:ખ અપાર રે ૨૦ ૯ આંસુ લુહીને આંખના રે, ભીલી ભાંખે સાર; સુખ દુ:ખ આપદ સંપદા રે, લાગી ડેલે લાર. રે રે. ૧૦ ઉગે આડંબર ઘણે રે, આથમતાં નહિં વાર; દે અવસ્થા ભેગવે રે, દિનમાંહિ દિનકાર, રે રે ૧૧ સરખે ન રહે સર્વદા રે, ગ્રહણ નાયક ચંદ; એક પખવાડે વાધતે રે, બીજે પાયે મંદ, રે રે ૧૨ લહેરી વાધે જિમ સાયરાં રે, તિમ હી ઘટતી જાય; જે માણસ બજબજે રે, તેહ શીલ થાય. રે રે૧૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy