SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ સાતમે દેહા ચેહડી નામ એ આપણું, મચ્છ દેશમેં જાય; વયરાડા રાજા ઘરે, રહિયાં પાંડવ રાય. ૧ હાલ ૧૨૯ મી (ઈણપુર કંબલ કેઈ ન લેશી—એ દેશી ) ક વિપ્રને નામ ધરાવે, રાજાજી અહંકાર રખાવે; ભીમ રઈદાર સેહા, વૃહનડા હરીનંદ કહાયે. નકુલ નિરોપમ નામ ધરાવે, ગ્વાલ તણું મતિ તે લહું આણું; પંચાલી સેરશ્રી દાસી, માજી રાખ્યા આલા રાસી. ર નગરતણે પરિસર જબ આવે, પિતૃવને હથીયાર છિપાવે; સમીધ તણું તરુ ઉપર ઠાવી, વાલ સકલ ભય વાત વતાવી. ૩ સમ પિછાણે સેઇ માટી, મૂઢ વિચાલે મારે આંટી; ચતુર શિરોમણી પાંચે ભ્રાતા, એકાંતે મુકી નિજ માતા. ૪ વયરાડા ઘર ચાલી આયા, નિજ નિજ કામેં સયલ લગાયા પૂછતા એ ઉત્તર પાયા, પાંડવ ઘર હમ આપ સવાયા. ૫ પાંડવજી તે અછે વનવાસી, તેહ થકી હમ ફિરા ઉદાસી રાજા ભાખે ભાગ્ય હમારે, દર્શન લાધો આજ તુમહારે. ૬ સુખમેં રહિ એ ઘર સં૫, અછે તુમ્હારે રાજા જ પે; પ્રાત: સમે માજીને વંદે, શીખ લહી સહુએ આનંદે. ૭ સુદેણું નામે પટરાણી, વીર ઘણુની બહેન કહાણ; છિત્તર સે કીચક ભાઇ, નૃપને સાલાની અધિકાઈ.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy