________________
૩૧
ખંડ સાતમે -ઈક રે ઇદ્ર સમાન લહી ઘણે રે, પ્રણમ્યા માજી પાય રે; ચિત્રાંગદ રે ચિત્રાંગદ મુખ ચરી સુણતાં રે,
સહુ મન હરખીત થાય રે. દ્રૌ૦ ર૫ હાલ જ રે ઢાલ જેવીસા સેમી ભલી રે,
| હણી તેતલતાલ રે; શ્રી ગુણ રે શ્રીગુણસાગર સુરજી રે,
પાંડવ જશ વિશાલ રે. દ્રો. ર૬.
દેહા માતા પુત્ર અને વહુ, બેઠા સુખ પાવત; કમલ એક કંચન તણે, અંબરથી આવંત. પંચાલી કર મેં લી, કમલ વાસ નિજ સાસ લેતાં મન વાધ્યો ઘણે, પામી અતિ ઉલ્લાસ. ભામની ભાંખે ભીમશું, એહવા કમલ ઉદાર આણ આપે મુજ ભણી, નાહ મ લ વાર
હાલ ૧૨૫ મી
( શીયલ સુરંગી ચુંદડીએ દેશી ) લાવને કમલ સેહામણું, કહે ભીમ ભણે એમ વાણું રે; હેશ કરૂં તુમ ઉપરે,
| મારા પિઉજી જીવન પ્રાણ રે. લાવોને૧ એ કમલ મુજને ગમે, લાવે નાથ મ લા વાર ૨ તુમ સરીખે પ્રીતમ છતે, મુજ લાખેણે અવતાર રે લાવો રે