________________
૩૯૨
હરિવંશ ઢાલ સાગર
ભામિનીને મન રાખવા, ઉઠો ભીમકુંવર અતિવંત રે; પતિવ્રતાશું પ્રીતડી, તિણ બેલ ન ફેરી વાલો રે. લા. ૩ ચાલ્યો મારગ વંકડો, કાંઈ ઉલ્લંઘી વિષમ વાટ રે; દેખી કમલ વનશૈભતે, આવે હાંશ ધરી વન ઘાટ રે, લા. ૪ લેઈ કમલ પાછા વલ્યો, પૂંઠે હુ રખપી દેવ રે; બાંધી રાખે ભીમને, કાંઈ હાલી ન શકે હેવ રે. લાટ પર ફરકે નેત્ર દહાણે, માતાજી મનમેં ઉચ્ચાટ રેક લીમ સંકટમાંહિ પડયે, જોતાંનવિ આયો શુભ વાટ રે. લાવો૬ ઉઠયા તામ ઉતાવલા, બંધવ ચારે આણી સનેહ રે; પહોંચી ન શક્યા તેહથી, તવ બાંધીયા પણ તેહ રે. લા૭ કુંતા માતા દ્રૌપદી, કાંઇ એકલડી નિરાધાર રે; કાઉસગ્ન દેવાન કરી રહ્યા, સારી રાત દિવસ મજાર રે. લાવો. ૮ કેવલ ઓચ્છવ કારણે, સુરપતિ આપે તવ જાય રે; સતી ઉપર સુર આવતાં, તવ જાન રહ્યો ખલાય રે. લા૯ જ્ઞાનબલે તવ દેખી, કાંઈ સતી તે રહી સદાય રે; પાંચ પાંડવને શંખચૂડજી;
કાંઈ બાંધીયા અતિ દુ:ખ થાય રે. લાવો. ૧૦ સુરપતિએ સુર મેકલ્ય, સે આ છોડાવણ કાજ રે; તે કહે લેતાં કમલને, મેં બાંધીયા છે આજ રે. લા. ૧૧ છેડયે ઈ આદેશથી, કરી પ્રીતિ ઘણી શંખરાય રે; કમલ લઈને આવીયા, કાંઈ પ્રણમ્યા માજી પાય રે. લાવો. ૧૨ માતા ભીડી હેજથી, કાંઈ ચાંપે હૈડા સાથ રે; ઉપદ્રવ ટલીય ધર્મથી,હેજે મલીયો સઘલ સાથ રે. લાડ ૧૩ પણુવીશા સેમી ઢાલમેં, શ્રી જૈન તણે ધર્મ કીજે રે; શ્રી ગુણસાગર સુરજી, તે તત્ક્ષણ કારજ સીઝે રે, લા. ૧૪