________________
૩૯૦
આવે રે ધનુષ સબાહી સાહમા રે,
હરિવશ ઢાલ સાગર
નાણે શક લગાર રે. દ્રૌ૦ ૧૬
અર્જુન રે અર્જુન સાહમા ઢાવતાં રે, ધનુષ છિન્નાઇ લીધ રે; અગે રે લડતાં ખડ્ગ ખસેાટીયા રે, પ્રભુ સે અધિકી
*
કીધ રે. દ્રૌ૦ ૧૭
બાથે રે માથે પડીયા રાષ છું રે, અડીયા દાઇ ઝુઝાર રે; હાર્યા રે હાર્યા અર્જુન આડાલે રે, હુવા જશ વિસ્તાર રે. દ્રૌ૦ ૧૮
કુસુમ રે વૃષ્ટિ થઇ પ્રભુ ઉપરે રે, પ્રગટયા સુરવર એક રે; ભાગ્ય માગ્ય વર સુખ ભાંખતા રે, પૂછે આણી વિવેક રે. દ્રૌ૦ ૧૯વરની રે પાછે આપણુ કુણ છે રે,
કિયા ફિક્સ્ચેા જ જાલ રે; રથનુપુર ભલા રે,
વૈતાય રે વૈતાઢ્ય
પુરવર અધિક રસાલ રે. દ્રૌ॰ ૨૦
ઇંદ્ર રે ઇંદ્ર નામે રાજીયા રે, વિદ્યુતમાલી લઘુ ભ્રાત રે; કાઢયા રે કાઢયા દેશ બાહિરે રે,
કરતા અધિક ઉત્પાત રે. દ્રૌ૦ ૨૧
રાક્ષસ રે તેતલતાલ તણે ખલે રે, દેશ ઉજારે સાર રે; ભાંખ્યા હૈ ભાંખ્યા ઉપદ્રવ ટાલણા રે,
જ્ઞાની થારો જોર રે, દ્રૌ રર
મુક્યા રે મુક્યા તુમ્હે લેવા ભણી રે,
મે દીઠા ગિરીવર શૃંગ રે; અલ રે બલ જેવા માયા કરી રે, તુમ્હે હું
જ્યેા જંગ રે. દ્રૌ રક
રથ રે રથ બેસી પ્રભુ આવીયા રે, રાક્ષસ ઉપર શૂર રે; જીત્યા રે જીત્યા. રાક્ષસ વાજીયા રે,
સુજશ તણા વર તુર રે. દ્રા ૨૪