________________
૩૮૭
ખંડ સાતમે એ સહુને રેવંતા રાખે, થારે વારે હું જાણું; રાક્ષસ હણને લોક સકલને, હું તે રખવાલે થાણું. ૧૮ આ૫ ગયો રાક્ષસ આવાસે, હરખ્યો દેખી ઉંચપોક સયલ કુટુંબ દ્વાપી ખાશું, એને તનુને માંસ ઘણે. ૧૯ મહેમાંહિં માગ્યો ઝગડો, ધગડે કારજ સારી; ગદા પ્રહારે છલબલ કેલવી, ભીમે રાક્ષસ મારી. પુષ્પવૃષ્ટિ અંબરની વાણી, જય જયકાર તે ઉછલી; માટે એહ ઉપદ્રવ ટલીયે, લેગાની પુગી રેલી. જિનવયણે કરતુતી દેખી, લેગા પાંડવ જાણીયા; ધન્ય ધન્ય માતા પિતા ધન્ય કરણી, પાંડવ સુજશ વખાણુયા. રર ચંદન ચંદ જિહાં જિહાં જાયે, તિહાં તિહાં શીતલતાઈ હે; તાપ હરે પરકા તનુ કેરા, એહ તણી અધિકાઈ હે. ૨૩ હાલ એ તેવીસા સેમી, બક નામા રાક્ષસ હણીયો શ્રી ગુણસાગર ન રહે છાનો, ભીમબલ જગમાંહિ ભણયો. ર૪
પાંડવ પ્રભુ મન ચિંતવે, પ્રગટ હુવા હમ આજ; કૌરવ કેડે લાગશે, મત કે વિણશે કાજ આધી રાતે નિકલ્યા, સુતે મુકી ગામ; દૈતવને આયા વહી, રાખવા નિજ મામ, લેક વચનથી સાંભલી, એ સઘલો વિરતંત; દુર્યોધન રજા ઘણે, માને હર્ષ અત્યંત પ્રિયંવદ નામે ભલે, દૂત મહા વાચાલ; કાકેજી કરૂણું કરી, મકલી સુવિશાલ.
૪