________________
૩૮૬
હરિવંશ ઢાલ સાગર
નામ હેડંબા એહ કુટુંબા, સાથે રહી સાતા પાવે; ભૂલી પડી પંચાલી બાલા, દેવી તવ શોધી લાવે. તવ તે થાક્યા દેવી હેડંબા, સાસુ વહુને ખાંધે ધરે; કુંતી ને રાજાજી હઠે, ભીમ હેડંબા વ્યાહ કરે. મંદિર વિવિધ પ્રકારે બનાવી, સેજ તણી રચના કીજે; પાન ફૂલને તેલ સુગંધી, વસ્ત્ર અને પમ પહિરીજે. ભીમ સંઘાતે સુખ વિલસતા, હિડંબાને ગર્ભ રહે, ગર્ભ તણું એકાંતે હેડંબા, સાસુજી શું વાત કહે, શાલ દાલ વૃત રાઈ, તિવણુ તે ખાટા ખારા; દેવી હે બા આપ સમારે, દેવર જેઠ જમે સારા ચકાભીધ પુરી, દેવશર્મા ધરે, પાંડવજી આવ્યા ચાલી; સાસુ જેઠ તણે આદેશ, હેડંબા પિયર હાલી. રોજ સૂર્ણતાં ભીમ ભી તો, બ્રાહ્મણ નારી ક્યું રે; માથે હાથ લગાવી ગાઢે, બ્રાહ્મણ ગહેરી હવે. ભાંખે બક નામે એક રાક્ષસ, શીલા વિકુવી આવે; નગરલોક ભયભીત ઘણેરા, વચને પણ અતિ બિહાવે. કાઉસ્સગાદિક કરણ કરતા, પરમેષ્ટિ મનમેં ધ્યાવે; રાજા પ્રજા એકમના, નવિ ઉપદ્રવ કરવા પાવે. ૧૪ રાક્ષસ રોષ તજીને સુધી, વાત રાજાશું ઇમ ભા; એક એક નર ભક્ષણ કરવા કારણું, નિત્ય પહોંચાડે મુજ પાસે, ૧૫ રાજા માની પત્રી ઠાણી, આજ હમારે છે વાર; . માતા બહિનડ બૈયર બેટી, રોવે છે એ અવધારો. ૧૬ કેવલજ્ઞાની વાત કહીથી, પાંડવથી ટલશે કાર સે તો નાયા હમ દિન આયો, બોલે પરદેશી પ્યારે. -૧૭