________________
૬૮૮
હરિવંશ ઢાલ સાગર
ખબર હુઇ છે તેમ તણી, દૂર્યોધન નરનાથ; * આવે છે તુહ ઉપરે, કર્ણાદિક બહુ સાથ.
૫
ઢાલ ૧૨૪ મી (પંથી વાત કરે ધુર છેહથી રે–એ દેશી) દ્રોપદી રે દ્રૌપદી ફીસે પરજલી રે, બોલે રેષ અપાર રે; કૌરવ રે કૌરવ કેડ છોડે નહિં રે, આવે પડીયો લાર રે. કોડ ૧ રાજ્ય રે રાજ્ય લીયે ધન સઘલે રે,
લીય મહાતમ બીન રે. તે પણ રે પૂંઠન છે પાપીયો રે, પુન્યાઇ હમ હિન રે. દ્રૌ. ર ધિ) મુજ રે નારી પણું ઘર તુમહ તણે રે,
ધિમ્ તુમ ખત્રી નામ રે બાંદી રે ઉપર બીબીની પરે રે, માંડે છે પલાણ રે. ટી૩ સાસુ રે સાસુ પ્રત્યે વહુઅર કહે રે,
વીરજનની એ નામ રે; કાંઈ રે કાંઇ ધરાવે હેજથી રે, જાયા પુન્ય નીકામ રે. કો. ૪ પુરુષ રે પુરુષ સહે કેમ એવડે રે,
પિશુન પરાભવ કાજ રે; મમંગલ મદમારણન વિસરે રે, અષ્ટાપદ ધનરાજ રે. કો. ૫ એકજ રે એક જ નિર્ભય થઈ રે, નારી સિંહણી સેય રે; સાસુરે પંચ જણીનિજ જેબને રે, વાદી ગમાયો જોય રે. કૌ. ૬ રાંક રે રાંક તણું પરે મુજને રે,
1 વિગેવી પરખદા માંહિ રે; પાચે રે પાંચે ઉભા ઇચો રે, તરણું - ગુડયું માંહિ રે. કો. ૭ મારે અને મરે ત્રીય કારણે રે, જેહને શિર એક હેય રે, પુરુરે પુરુષ પંચની પદમણે રેવિડ ન ઉઠો કેય રે. કૌ. ૮