SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ હરિવંશ ઢાલ સાગર ચરણ પ્રહારે હણી દાસીને, આયે। સ`દિર માંહિજી; નારીનાથી ભીતર જાઇ, દુશ્રુદ્દેિ કેડે થાઇ જી. મન૦ ૩૩ રીશ કરીને મારી તે નારી, લીધી ઝાલી કેશજી; થાય ાકાર કરે વિલપતી, અમલા માલે વેજી. મન૦ ૩૪ ભાઇ મારે નથી અવસર, કિમ આવું સભા મેાજારજી; રાજા સહુ મુને દેખશે અંગે, કિમ રહેશે સુજ આચારજી. નારી ચિતે હવે ક્રિમ હારશે, હાર્યા છે મુજ કતજી; કુષ્ણ જીવતાં મુજને તાણે, સહિ થયા કલ્પાંતજી, મન૦ ૩૬ ગંગેવ ને ગુરુ દ્રોણાચારજ, બેઠા સહુ રાજાનજી; સભા વિચ ોધન આગે, ઉભી રાખી આણુજી. મન॰ ૩૭ કહે દુ:શાસન એસા ખાલે, નીડે કરી મે લાભીજી; થારી તે ગમ ફરીયા પાપી, ` ખીજવશે કહે ભાભીજી, મન૦ ૩૮ રીસાણા દુ:શાસન રાણા, ખેં'ચે ચીર આણુજી; ગુણસાગર વીસાત્તર સામી ઢાલે, હાથે સત પ્રમાણુજી મન૦ ૩૯ હા મેલા પાલવ કહે પ્રેમદા, તવ એટલે ઈમ ગાજ; છાડા પટરાણીપણા, પછી કરજો લાજ. આજ થઈ આધીન; તું હસીતી મુજને, લાજ ન રાખુ તાહરી, મ ભાંગે મતિ હીન. મન રૂપ કુબુદ્ધિ વચન ઇમ સાંભળી, કત સારું જેવે નાર; ભીમ થયા તવ રાતા, વારે ધમ કુમાર h
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy