________________
૩૭૭
ષડ, સાતમો આજ હોય પુય આપણુ, કિમ હારીઍવીર. તે માટે નવિ બેલ, રાખે સમતા ધરી ધીર. અબલા હુઈ અનાથણ, ઉલટો દુ:ખ અગાહ; ઢાંકી અંગ તનુ કંપતી, નયણે નીર પ્રવાહ.
૪
૫
* : હાલ ૧૨૧ મી (શીયલ સુરતરુવર સેવીએ અથવા શ્રી શીતલ જિન ભેટીએ—એ દેશી) કુણ પત રાખે માહરી, કે દુરીજન કાલ હે; આ ધ્યા ઉતાવેલાં, શીયલ તણું રખવાલ છે. કુણ૦ ૧ પરમેષ્ઠિ મન ધ્યાવતી, જિનશાસન શિરતાજ હો; દુદ તણે હાથે પડી, છોડ મુજ આજ હે. કુણ૦ ર ગંગેવને ગુરુદેખતાં, આણું ગ્રહી જેમ ચેરી હે; દુમતિ આઈ એ સહુને કિણહી ન પાછી ફેરી હે. કુણ૦ ૩ પાંચ પતિ શીર માહરે, પણ નવિ ઉઠયા કેઈ હે; માની માનમહાબલી, બઢા નીચું જોઈ હો. કુણ૦ ૪ હાક વાગી સુર શહેરમાં, કરે કિશ્ય કિરતાર હે; પાંડવ કેરી પ્રેમદા લુંટે સભા બેજાર હે. કુણુ છે દુર દુશાસન ખેંચી, દ્રૌપદી ચીર ચતુર છે; આવી તામ ઉભા રહ્યા, સાનિધ્યકારી સુર છે. કુણુ ૬ ચીર અમૂલખ દૂ, ઢાંક સતી શરીર હે . તે પણ મેં તીસર, પૂર્યો નવરંગ ચીર હે. કુણ- ૭ દેખ રાંડ કપટણી, પહેર્યો ગ્રાસ ચીર હે .. હલે ઉતારી વેગ કહે દુશાસન વીર હે કણ ૮
૪૮