________________
ખંડ સાતમે
૩૭૫ કાંઈક હેડ વદીને રમીએ, તે તે ઉલટ થાય; જે કાંઇ હોડ કરો તે આલું,
એમ ભાંખે યુદ્ધિષ્ઠિર રાયજી. મન૦ ૨૩ પ્રથમ દાવે શું આપવું, કહો યુધિષ્ઠિર રાયજી; સરક પલાણ સહિત એ ઘોડા, આપું મુખ કહેવાય છે; મન ૨૪ પ્રથમ દાવ નાખ્યો રાજાએ, બે શકુની આરાજી; "જીત્યો એ દુર્યોધન રાણે, પાંડુ તણું સુત હાર્યા છે. મન૦ ૨૫ અરીને દાવે જૂવા ખેલાવે, વિદુર તણે નહિં સારે હયર ગયવર રહેવાર પુરવાર,
રાજ્ય અને શીય હારે છે. મન ૨૬ રાજ સઘલ કરી સ્વ વશ્ય, પંચાલી તેડાવે છે; નિર્ભય થઈ ભડ ચાલ્યા વેગે,
પંચાલી મંદિર આવે છે. મન ર૭ પરપુરુષ તિહાં આવતા દીઠા, ઘરમાં પેઠી નારીજી; દાશીએ તિહાં રાખ્યા વારી, નવિ લાપીજે' કાર . મને ૨૮ ફિરી પાછા આયા સુભટ, સ્વામી અબલા નાવેજી; - ભાંખે દુર્યોધન મચ્છર ધરતો,
એ પુરોહિતથી શું થાજી. મન ૨૯ ઉઠ દુઃશાસન જા તું વેગે, લાવનારી મુજ પાસેજી; તે દિન શું તુજને વિસર્યો ભાઇ,
- સહુ દેખતાં કીધી હાંસીજી. મન ૩૦ રસ ભર્યો દુ:શાસન રાણે, આ કરત અવાજજી; દેખી દ્રૌપદી આંસુ ઢાલે, શી રહેશે મુજ લાજજી. મન૩૧ ભણે દાસી મોટા તુમ રાણુ, અબલા ચ્ય પ્રાણજી; મેર કિમ તજે મર્યાદા, માને વચન રાજાનજી. મન ૩ર
*
.
-
-
-