________________
३९८
હરિવંશ ઢાલ સાગર
ઓ છવ મોચ્છવ વિવિધ પ્રકારશું, જોતાં અચરજ કેડઃ સત્ર અનુક્રમે આયા નિજ મહેલમાં, પંડું સુતની જેડ. સહ ચુ રક પંડુ ભૂપતિ સહુ રાજા ભણું, સંતોષી સુખદાય; સત્ર કરી વિવિધ પ્રકારે પહેરામણી, નિજ કુલ શોભ ચડાય. સ ચુર વિનય કરી પગે લાગી દ્રૌપદી, સહુને દીધી શીખ; સત્ર નૃપતિ પહોતાનિજ નિજ સ્થાનકે, મારગ ખાતા ઈખ. સર ચુરા કુંતી મન હરગીત હુઈ ઘણી, લાગી વહુઅર પાય; સત્ર છે પુત્રવંતી હેજે તું વહુ, એ આશીષ સહાય, સ. યુ રે નિત્ય નિત્ય નવલા રંગ વધામણું,
નવ નવ મંગલ માલ; સ0 ગુણસાગર સુરી પુન્ય લો, એકસે અઢારમી ઢાલ, સ ચુ રહે
ચોપાઈ ખંડ ખંડ રસ છે નવનવા, સુણતાં મીટ સાકર લવા; શ્રી હરિવંશ ચરિત્ર જય જ, છ ખંડ એ પૂરણ થયે. ૧
ઈતિ ષષ્ઠ: ખંડ: સમાસ.