SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ક ખંડ ૭ મો | gs દેહા સાધુ નમું સુરત સમા, વછિત ફલ દાતાર; અબ સપ્તમ અધિકારને, ભવિક સુણે વિસ્તાર, ૧ ભગિની શ્રી મણિચૂડની, બેચર ોિ અપહાર; અજુન હુ વાહરુ, બહુડાવી તિણુવાર, ૨ શુરવીર ગુણ આગલો, પારથ પ્રબલ પ્રતાપ; દેખી પાંડુ પૃથ્વીપતી, વિસ્મય પામ્યો આપ. ૩ ધર્મદે ધર્માતમા, નૃપ પદવી થાપંત; સકલ ધરાની સાહેબી, આપણુપે પામત. અંબર જિમ દિનકર કરી, વજે કરી દેઉલ જેમ; યુધિષ્ઠિર રાજા કરી, પૃથ્વી શોભી તેમ. ૫ • હાલ ૧૧૯ મી (હમીરાની અથવા પાંચમી વાડ પ્રતિબંધની એ–દેશી) પ્રથવી સવંતી અરી, તવર અધિક ફલંત રે; દૂધ ઘણે સુરભિ તણે, માગ્યા ધન વરસંતા રે. ૧ ' ધરમ રાજા જગ જાણુ એ એ આંકણ લાભ ઘણે વ્યાપારમેં, ચાકર બહુલા ગ્રાસે રે; ભિક્ષુકને ભિક્ષા ઘણી, ન રહે કોઈ નિરાશે રે. ધર ૨ પુત્રવંતી તે કામની, દુહાગણ સેભાગે રે; ભેર ભલાઈ આરે, ઘર ઘર દીજે વાગે રે. ધ. ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy