________________
હરિવશ ઢાલ સાગર
૩૬૪
યાચક યાચક દીધી દક્ષિણાજી, સુજશ થયા સંસાર; અવસર અવસર દાન સાહામણેાજી,
વૂડો જિમ જલધાર, સુ॰ ૩ કિંચિત્ કિચિત કામની તિક્ષ્ણ સમેજી, હરખાણી કરી હાસ; સહિયર સહિયર દીઠા ન સાંભલ્યાજી,
પાંચ પુરુષના વાસ. સુ॰ ૪ મેાકળેજી, વસે વર દશ બાર;
માનની માનની હવે મન દ્રૌપદી દ્રૌપદી ને એ આદર્યાજી,
વર કેણુ નીવારણ હાર, સુ॰ પ ઉત્તરઉત્તર આપે મહીલા માનનીજી, ગ મ કરે હે ગમાર, મુનિવર મુનિવર ચારણ ગુણુ કથાજી,
સતીયાં મેં શિરદાર, સુ૦ ૬
ઉત્તમ ઉત્તમ પાત્ર સતાષીયાજી, દીધાં અઢવક દાન; સુકૃત સંસ્કૃત કીધા ઇણ કુમારીએજી,
તિણુ પામી જગ માન. સુ॰ ૭
દ્રુપદ દ્રુપદ ભૂપતિ કનકનાજી, કર મૂકાવષ્ણુ કાડ; માણેક માણેક મણી મેાતી ઘણુાંજી,
હય ગય રથ અટ્ટે જોડ. સુર દાશી દાશી જીનૂઆ દેશનીજી, સખરા વેશ મનાય; કાકીટ કાકીલ સરખી ગેાલણીજી, જાણે મનરા ભાવ. સુ॰ ૯
આભરણ આભરણુ મુગટ જડાવરાજી, કુંડલ મેતીમાલ; વાટકી વાટકી નવ નવ ઘાટકીજી, હાટકના પશુ ચાલ. સુ૦ ૧૦ દીવીય દીવીય પાટણ નીપનીજી, ઝારી સખરે ઘાટ; ચામર ચામર છત્ર સાહામણાંજી, ભદ્રાસન જલ માટે, સુદ ૧૧ પચરંગ પૉંચરંગ ઢાયા ઢોલીયાજી, પગે પુતલી જાણ; કોમલ કામલ માખણુ સરખી સેજડીજી,
રેશમ વણીયા વાણુ સુ॰ ૧૨