SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ છઠ્ઠા પટકુલ પટેકુલ ગાલમસુરીયાજી, દીયા એસીસા અભિરામ; ભલભલા ભલભલા વાગા આપીયાજી, દીધા વલી આઠ ગામ. સુ॰ ૧૩ આપ્યા આપ્યા હૅચ રથ હાથીયાજી, સતાધ્યા સહુ તેમ; એસા અકસે સત્તરમી ઢાલ ભલીજી ગુણસાગર કહે એમ. સુ॰ ૧૪ દાહા હવે દ્રૌપદી પ`ચાલીપતી, ધરણીધરને ભેટ; આપે ગજ વાજી પ્રમુખ, દીધે જસ હાય નેટ જે પણ બીજા રાજવી, આયા હુતા સાથ તેને સહુ સતાષીયા, મેાકલ કરી નિજ હાથ. કમલાપતિ સૈના સજી, દીધે દદામા ચેટ; રાજા સહુકા ચાલીયા, કેઇ નહિં મન ખાટ. તિણ વેલા આડા ફરી, આયા બહુ પરિવાર; પાંડુ મહીપતી વિનવે, સુણો કૃષ્ણ મારાર. ૩૬૫ કૃપા કરી મુજ ઉપરે, માના વચન વિમાશ; હથીગાપુર પાલન કરા, મુજ મન પૂરા આશ. સઘલી માની કૃષ્ણજી, પ્રીતિ ભણી તે વાત; આજે પણ મલી કરી કીધા, કીધેા હરી સ`ઘાત. ૩ ૪ હાલ ૧૧૮ મી ( રસીયાની—એ દેશી ) કટક તે ક'પાલપુરથી ચાલીયા, ડેશ બાહિર દીધ સલુણી ધોંસ દદામા હૈ। વાજા અતિ ભલા, દ્રુપદનૃપ જશ લીધ સહુથી ૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy