________________
ખડુ છઠ્ઠી
જય જય શબ્દ હુવા તિહાં, હરી હરખ્યા હૈ જાદવ રાજાન કે; દ્રુપદનૃપ મન રંજીયા, જસ શાભા હૈ મુજ હાથે જિહાંન કે. સ૦ ૧૩
મંગલ નાદ સાહામણાં શંખ વાજે ઢા ઘણાં ઢાલ નીશાણુ કે; સ્વયંવરા મંડપથી ચઢ્યા,
કમલાપતિ હૈ ભૂપતિ રાયરાણુ કે, સ૦ ૧૮
હાલ સાલાત્તર સામી ભલી, ગુણસાગર હૈ અધિક રસાલ કે; પુણ્યે સહુ વાંછિત ફલે, જગમાંહિ હે હેાશે જશ વિશાલ કે. સ૦ ૧૯
દોહા
પાંચે પાંડવ દ્રૌપદી, થ બેસી તિણુવાર; ભાઇ સાથે વાગીયા, આવી નિજ દરબાર.
૩૬૩
આરીમ કારીમ સહુ કિયા, મજ્જન કરી મન ર‘ગ; ચારી વિચ બેઠા ચતુર, પાંચે પાંડવ ચંગ,
રાજકુમરી શગાર કરી, આણી સહિયર્ સાહી; અમીય સલુણે લાયણે, બેઠી ચારી માંહિ. ૩
હાલ ૧૧૭ મી
( સાહલાની—એ દેશી )
સુહવ સુહલ ગાવે સખરા સહલાજી. સુણતાં શ્રવણુ સુહાય; સરખી સરખીજોડી જુડી એહનીજી,
રાહિણી જિમ દ્વિજરાજ. સુ॰ ૧
કુમર કુંમમ અમર રુપે રૂઅડાજી, પાંચે પાંડુ કુમાર; અપચ્છર અપચ્છર સરખી દ્રોપદીજી,
પરણી મેમ અપાર સુ૦ ૨