________________
હરિવશ ઢલ સાગર એ બીજો રાજવી, નહિ કે હે સખી શિરદાર કે; જે મન માને તાહરે, તે વરજે હે સખી ભલ ભરથાર કે. સ૦ ૬ તિહાંથી આગલ સંચરી, જિહાં બેઠા હે સખી બલભદ્ર વીર કે; દાશી કહે એ ગુણુભર્યો,
સાહસીયામેં હે સખી સાહસધીર કે. સ૦ ૭ તિહાંથી પણ આગે ગઈ જિહાં બેઠા હે સખી દશે દશાર કે સમુદ્રવિજ્ય રાજા વડા, જેહને સુત હે સખીનેમકુમાર કે. સ. ૮ તિથી આગે આવતાં, તિણે દીઠા હે વસુદેવ નરંદ કે; બહુ સહસ્સ અંતેઉરી,
એહવે પતિ હે લહીએ આણંદ કે. સ૮ ૯ રાજસુતા મન ચિતવે, ઘણી રાણી હે ઘણે પાપ અંજાલ કે; પગે નમતા દિન આથમે, * * તિસ્યુ માહરે હે કુણુ આલ પંપલ કે. સ. ૧૦ જે સુખ ચાહે હે સખી, તે એહ હે સહદેવ નરેશ કે; શરસાહસીક ગઢપતિ,જિગુહી મન હે નહિં ફૂડ કલેશ કે. સ. ૧૧ રાજગૃહી નગરી ભલી, તસુ નાયક હે સખી દેવસ્વરુપ કે; જરાસંધને પાટવી, ઇણ પૂછે હે ચડતા વડા વડા ભૂપ કે. સ. ૧૨ ઠાકુરથી ચાકુર હુ, તેહને હે સખી નહિ સૌભાગ્ય કે; ઈમ ચિંતવી આગે ગઈ,
કઈ દેખું હે સખી મોટે ભાગ છે. સ. ૧૩ એણી પરે સઘલા રાજવી,તિદીઠ હે સખી નયનનિહાલ કે; કમી કહે દાશીમતે, સેહાગણ હે તુ આગલ ચાલ કે. સ. ૧૪ હંસગમની એમ સંચરે, હવે તિહાંથીહેણી ઉમંગ સંશકે; ઉલટ ઘટમાંહિ ઘણે, હઠ રાણી હે દેખી પાંડવ પંચ કે. સ૧૫ દેશ વાસ દાસી કહે, ૫ વન હું પાંચે જોધાર કે વરમાલા ઘાલી ગલે, મેં વકીયા હે પંચ પાંડવ ભરથાર કે.સ.૧૬
-