SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ - - - બડ ઠે હાલ ૧૧૦ મી ( બીભીક્ષણ વાત વિચારો એહ એ દેશી ) સોનાની છોડી ભલી રે, કાગલ રંગ રંગેલ; મંત્રીસર લખજે ભલે રે, રખે કરે કાંઈ ઢીલ રે; માનવ માને ભૂપતિ આણુ, ૧ સ્વામી ભકિતએ સુખ પામશે રે, લહ કોડ કલ્યાણ રે. માનવટ એ આંક. મંત્રીસરે કાગલ લગે રે, બહુ ઘડ ભંજ ઉપમાન; અક્ષર લખીયા પરવડા રે, વાંચત હુઈ આસાન રે. માનવ૨ દૂત તેડાવી જવી રે, કાગદ દીધે હાથ; પ્રથમ તું જા દ્વારકાં રે, જિહાં રાજા હરીનાથ રે, માનવ૦ ૩ મગ ઝાટકી પગે લાગજે રે, શ્રીપતિને કેજે જુહાર કાગલ દેઈ વિનવે રે, હરખીત હોય મોરાર રે. માનવ. ૪ સમુદ્રવિજય નૃપ સારીખા રે, નામીજે દશે દશાર; અતુલી બલી બલભદ્રજી રે, કહેજે તાસ જુહાર રે. માનવ. ૫ જ પધારી હિત ધરી રે, મ કરે ઢીલ લગાર; દ્રુપદ સુતા છે દ્રૌપદી રે, વિવાહને અધિકાર રે, માનવ૦ ૬ ઈમ કહી દૂત ચાલીયો રે, હય ગય રથ નરવૃંદ અનુક્રમે આય દ્વારિકા રે, જિહાં છે ભૂપ સુકુંદ રે. માનવ૦ ૭ આગ વિચે ડેરે દીયે રે, ભજન કરી બહુ ભાત; વાઘે સખર બનાઇયે રે, સુંદર તનુ શોભાત રે. માનવ૦ ૮ લાયક પાયક પરિવર્યા રે, આડંબર કરી દૂત રાજસભા તે આવીયે રે, બેઠા નર રજપુત રે. માનવ ૯ પગે લાગી કાગદ દીયા રે, મુખ વચન શુભ વાણ; કુશલ એમ પૂછી વલી રે, રાજેસર કલ્યાણ રે. માનવ ૧૦ ૪૪
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy