SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ દ્વાલ સાગર મધુસુદન મન હરખી રે, વાંચી કાગલ તેહ; કપીલપુર જાવા ભણી રે, જાગ્ય અધિક સનેહ રે. માનવ૦ ૧૧ સુણજે સહુ કે યાદવા રે, સુણજે દશે દશાર; સોલ સહસ ભૂપતિ સુણે રે, કરજે એક વિચાર રે. માનવ પર માન્ય વચન સહુ મલી રે, શ્રીપતિને હિતકાર; આદરશું ભેજન દીયે રે, દૂતને કૃણ મોરારી રે. માનવ૦ ૧૩ કિશનશીખ લે ચાલી રે, ધન પ્રમાદ અપાર; બાગમાંહિ જિહાં ઉતર્યો રે, કરી સજજાઈ સાર રે. માનવ૦ ૧૪ કટક સુભટ સાથે ઘણું રે, ચાલ્યો તિહાંથી દૂત; મારગ આવે તો રે, જહાં અચરજ અદ્દભૂત રે. માનવ. ૧૫ ગામ નગર પુર લંઘતો રે, કરતે વચ્ચે મુકામ; આનંદ સેતિ આવીયો ૨, જિહાં કંપીલપુર ગામ રે. માનવ૦ ૧૬ સૂરજ ઉગે આવીયે રે, દૂત તે દુવાર; સભા મિલી સહુ કે જુડયા રે, - કીધા જુગતિ જુહાર રે. માનવ. ૧૭ દૂત કહે કરોડને રે, માની વાત મોરાર; ભાગ્ય વડે છે રાઉલે રે, હશે જય જયકાર રે. માનવ૦ ૧૮ સહુ કે રલીયાયત થયા રે, ચઢશે વાત પ્રમાણ; દશેર સેમી ઢાલમેં રે, હશે કોડ કલ્યાણ રે. માનવ૮ ૧૯ . દેહા નિસુણી દૂત વચનથી અતિ હરખે રાજાન; : ઇણ કારણથી માહરે, હશે જશ પ્રધાન. સન્માન્યો તે દૂતને, સી અધિક સનેહ, . આપી પાછી આજ્ઞા, દૂસ્ત ગર્યો નિજ ગેહ, રા
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy