________________
૩૪૪
હરિવંશ હાલ સાગર
કુલ આઆછું ઘર ભલો, સાસુ સસરા સાર રે; ઘર લક્ષ્મી કીર્તિ ભલી, સુલક્ષણ વર શીરદાર રે. પુન્ય. ૧૪ એટલા ગુણ જોઈ કરી, બેટી દીજે બાપ રે; ' પાછલ ભાગ્ય લિખ્યો લહે, લોક ન કો સંતાપ રે. પુન્ય. ૧ જાએ પુત્રી સુખમાં રહે, ચિંતા કે મ કરીશ રે; પરણાવીશ મન માનીયે, જે જગ માટે ઇશારે. પુન્ય. ૧૬ એ નવમી ટાવરમેં, પૂછયા જાણ સુજાણું રે; ગુણસાગર કહે પુન્યથી, ચઢશે વાત પ્રમાણ રે. પુન્ય. ૧૯
૧
વલી પૂછયા વડે ભાગીયા, ગઢ ગંજણ હી ચાલ; એવા જસુ પાસે રહે, કેઈ ન કરે કાલ. સ્વયંવર મંડપ રંગશું, માંડયો અધિક મંડાણ; કુમારી લાડકી દ્રૌપદી, વાંકા ચ૮ પ્રમાણ ચેસ વાત બણાઈને, જેથી તુરત તેડાય; માસ લગન શુભ દિન ઘડી, જો જ્યોતિષ રાય. જોશી જે જુગતિશું, પિષ માસ શુદિ ત્રીજ; ગોધુલીક ચેક અછે, વરસ માંહિ એહજ. સુણ રાજા મન રંજી, જોશીને દે દાન; કુસુમ માલા ઘાલી ગલે, દીધો આદર માન, આપ ભૂપ પ્રધાનશું, બેઠા, કરે વિચાર સભા વિચ સિંહાસને, પાસે સહુ પરિવાર