SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ છઠો : - ૩૪૩ પુન્ય થકી સુખ સંપજે, પુન્ય વડે સંસાર રે . પુન્ય કરે તુમે પાણીયા, જિમ પામે ભવપાર રે પુન્ય૦ ૨ શીયલ ગુણે સીતા સતી, સુલ તસ પટરાણી રે; રૂપે રંભા સાખી, બોલે કોકીલ વાણી રે, પુન્ય. ૩ તસ કુંખે આવી અવતરી, શુભ વેલા અધ રાતે રે; જોગ સખર ભલે ચંદ્રમા માતા, હરખ ન માત રે. પુન્ય. ૪ પૂર માસે દિન ભલે, રાણીયે જાઈ બેટી રે; ૫ અને પમ મનેહ, ગુણમણી માણેક પેટી રે, પુન્યા છે માત પિતા હરખીત થયા, દ્રૌપદી દીધું નામ રે; દિન દિન વધે નૃપ સુતા, ચંપક જિમ ગિરી ઠામ રે. પુન્ય૬ ચંપક વરણી સુંદરી, દીપે અધિકે વાન રે; ગંગા ગેરી અવતરી, રંભાને અનુમાન છે. પુન્ય. ૭ ચંદ્રમુખી મૃગલેચની, રાજહંસ ગતિ ચાલે રે; રાજકુમાર તુલડી રમે, માત પિતા જન પાલે રે. પુન્ય૦ ૮ ચેસ મહિલાની કલા, ભણી ઘણી ચતુરાઈ રે; તપ કીધા જમાંતરે, તિણુ નખશીખ અધિકાઈ રે, પુન્ય- ૯ એક દિન રાણી મનાલી, કુમારીને શણગારી રે; ભૂષણ પહિરાવ્યા ભલા, જનમન મેહનગારી રે, પુન્ય૦ ૧૦ સખીય સાહેલી પરવરી, રમઝમ કરતી રંગે રે; કરી જુહાર પિતા ભણી, બેઠી જાઈ ઉચ્છરંગે રે. પુન્ય. ૧૧ નૃપ દીઠી નિજ અંગના, એ રતી ગુણખાણી રે; ભણે તે જાણે ભારતી, અમૃત વાણ સુહાણ રે. પુન્ય) ૧૨ રાજા મનમાંહિ ચિંતવે, કેહને એ પરણવું રે; સરખે સરીખે જે મિલે, તો ચિહું મેં જસ પાવું રે. પુન્ય) ૧૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy