________________
૩૪૨
હરિવંશ દ્વાલ સાગર
પડિક્કમણે હો જો આવે દાય કે, તે કિણુ વેલા આદરે; કિણુ વેલા હે વિકથા કરે ચાર કે, હાઈ વશ પ્રમાદમેં. ૧૯ વત પાલ્યા હે તિણે વરસ અનેક કે, છેડે આલોયા નહિં; કર્મ બાંધ્યા હે છૂટે નહિં જીવ કે, કોડ જતન કરે કે સહી. ર૯ હવે સાધવી છે આઉ પાલ કે, બીજે સુરલેકે અવતરી; પલ્યોપમ હે નવ આયુ પ્રમાણ કે, મુર ગણિકા થઈ સુખવી. રા હવે તિહાંથી હેચવી સાધવી જીવ કે, શુભ કર્મોકિહાં અવતરી; તે સુણજો હે સંબંધ વિચાર કે, સુણતાં મન આનંદ ધરી. રર ઢાલ અત્તરમી હેતપ કીધા છણકે, તે નિચે સુખ લહે; જનશાસન હે માંહે ધમ અમૂલ કે, ગુણસાગર સાચું કહે. ૨૪
૧
*
* દહીં દેશમાંહિ છે દીપ, સજલ દેશ પંચાલ કંપીલપુર નામેં નગર, ન પડે કદીય દુ:કાલ. ઉંચે કેટ વિકેટ જિમ, પર દલ ભંજણહાર; દરવાજા ચારે ભલા, લાગ્યા માલ અપાર લખમીધર વ્યવહારીયા, વસે સદા સુખ વાસ; શેઠ સેનાપતિ મંત્રી, ઘર ઘર લીલ વિલાસ,
૩
હાલ ૧૯ મી ( નમો નમે અરણીક મહામુની-એ દેશી ) રાજા રાજ્ય કરે તિહાં, કુપદ નામે રાજાન રે; તેજ પ્રતાપે દિનમણી સમો, સાચા જેહને સાજન રે. ૧