SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અંક પહેલે અંત:કરણ ન મેલવે, મુખે મીઠા હેય હો લાલ; સજજન લલીતાંગ સંબંધથી, સમજે ભવી લયહો લાલજે ૪ જે પરમેશ્વર પાધરો, નહિ પિયુન પ્રવાહ હે લાલ; કૌરવની ઘર્ષણ કલા, પાંડવ જુએ રાહ હે લાલ. જે૫ ઉરયામેં અંતર કરે, મુંગાને એ જોઈ હો લાલ; ફર્તા રાખે જેહને, અરિથી શું હોઈ હો લાલ. જે. વિષ અમૃત હેઇ પરિણમ્યો, વાયુસુતને સાઈ હે લાલ; પૂર્વ મુખ્ય પ્રસાદથી, પહુંચે નહિં કેઈ હે લાલ. જે. ૭ બીજ કુખેતા દાન ક્યું, વિષ્ણુ પાત્ર વિચાર હે લાલ; વાંઝણસું ઘરવાસજી, નિ:લ તે અવધાર હે લાલ જે. ૮ કૌરવના ઉપકમથી, મારણ શ્રી ભીમ હે લાલ; એક ન લાગે આકરો, વાઉલ જેમ હમ હે લાલ. જે૯ છેડતર સે એકઠા, પઢવાને કાજ હે લાલ; કૃપાચારજજી ભણી, સેપ્યા શ્રી મહારાજ હે લાલ, જે. ૧૦ પ્રજ્ઞાબલે આગે નીસરે, અર્જુનને એ કણું હે લાલ; બુદ્ધિવિશેષ વિચાર, ગ્રહે પડતા વર્ણ હો લાલ. જે. ૧૧ દિવસ અણેજાને સહુ, રમવાને જાય છે લાલ; ગેડી દડે અતિ ખેલતાં, રલિયાત થાય લાલ, જે ૧૨ દડી કુદી ફ પડી, ન ઢાઇ જામ હે લાલ; માં ની જેમ મહુઆલને, રહ્યા વીંટી તામ હે લાલ. જે૧૩ દ્રોણાચારજ આવીયા, કીધે તવ પ્રણામ છે. લાલ; બાલક્લાસું ગાઈદને, કાઢી તે અભિરામ હે લાલ જે૧૪ કૃપાચારજ પુછી, ભીષ્મ ધરી સ્નેહ હે લાલ; દ્રોણાચારજ પાખતિ, મેલ્યા સુત તેહ હે લાલ. જે. ૧૫ અસ્ત્ર શસ્ત્રની કલા, સાધે તે સુવિશેષ હે લાલ; કર્ણ શશી તારા વિષે, રવિ અર્જુન દેખ હે લાલ. જે. ૧૬
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy