SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ २० હરિવંશ ઢાલ સાગર માહેદ્રી કુમાર વ્યાહી, દમઘાષાં ભણું, સુત શીશુપાલ ચરી ઘણી એ સંક્ષેપે સંબંધ, ગ્રંથ વધતો ઘણે, જાણી થા ન વિસ્તરી એ. ૧ર હાલ આઠમી એહ, નેહ ધરી સુણે, તસ આંગણે અફલા ફલે એ ગુણસાગર ગુણગેહ, તેહ પનોતા એ, જેહ કથા રસ સાંભલે એ. ૧૩ દેહા દુર્યોધન કપટી મહા, કપટ કેલવે ક્રોડફ પાંડવ સરલ સભાવીયા, ન કરે તેડાડ. ૧ કૌરવની ખસ એટણી, પાંડવ જોર વિશેષ બાલપણુહથી ચાલ્ય, મહેમાંહિ અદેવ. ૨ કૌરવ બાંધી ભીમને, નાંખે પાણી માંહિં; બંધન તેડી કુટીયા, કૌરવ સે હિ માંહિ. ૩ દ્વાલ ૯ મી ( જુઠ ન હાલે જુઠ ન ચાલે-એ દેશી. ). બલવંતે જાણું ખરે, શ્રી શ્રી ભીમકુમાર હે લાલ; વિષ દીધે દુર્યોધને, આણી દ્વેષ અપાર હે લાલ. ૧ જે જે ક્યું ન કરે અરિ, અરિ નો શે વિશ્વાસ છે લાલ; કેઈમ કરજે પંડિતે, અરિથી વિપનાસ હે લાલ જો. ૨ કામ પડયા બેટે હુવે, કામ સરીયા બાપ હે લાલ; દાવ લહિ દૂજન ઘણું, દેખાવે સહિ આપે છે લાલ, જેજે૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy