SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ સપના અવલય, શુભવેલા સહિ, યુધિષ્ઠિર સુત ભાઈયો એ; લીમ મહાબલવંત, કૌરવ કીચક, હંતા નામ ધરાવીયો . ૮ અર્જુન અરિકલ કાલ, ભિમ કરણને | હણુણહાર કહાઇ એ; નકુલ અને સહદેવ, પાંડવ પંચ એ, જગમાંહિ જસ પાઈ એ. ૯ પરમારથ આરાધિ, કરણને બલે, માતાનું સિવ પામશે એ; ઉત્તમગતિ મતિવાસ, લહેશે તે સહિ, ગિરૂઆના ગુણ ગાશે એ. ૧૦ દેહા તેણે સમે દેશ ગંધાર, નૃપ સુબલ એણે નામ; આઠ છે તેને અંગજા, ગાંધારી આદે ગુણગ્રામ. ૧ ગોત્રદેવીના વચનથી, ધૃતરાષ્ટ્રને ગેહ; સકની સુતસું મકલી, કન્યા આઠે તેહ. ૨ સકની ધૃતરાષ્ટ્રને, ભગિની પરણાવી આઠ; મહામેચ્છવ મંડાણુનું, સઘલે મેલી ઠાઠ. ૩ કન્યા નામે કૌમુદિની, દેવક ગ્રુપની તામ; વિદુર પણ પરણ્ય વલી, સુધર્યા સઘલા કામ. ૪ ઢાલ-મુલગી શ્રી ધૃતરાષ્ટ્ર સુગ્રેહ, ગધારી ઉરે, કૌરવ સતહિ સુતપણે એ; પછયા અદ્દભૂત, દુર્યોધન આદે, વાધે આનંદ અતિ ઘણે એ. ૧૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy