________________
હરિવંશ હાલ સાગર
દેહા
કુંતિ કુમારી ચિંતવે, મન ચિંત્યા એ કાજ; દૈવ ન પુરા પાડશે, તે ભલે મર આજ. એમ ચિંતવી તે નીસરી, ગઈ મહાવન માંહિ; ગલફાસે માંડી કહે, સુણ કુલદેવ તે પ્રાંહિં. ૨
ઢાલ ૮ મી
(ગૌતમ સમુદ્રકુમાર-એ દેશી. ) તું જઈ કહેજે માય, માહરા મન તણું,
પાંડુ પૃથ્વીપતિ ભણું એક કુંતિ કુમારી આજ, વિરહ તુમારડે,
પ્રાણ તજ્યા વિણ તું ધણી એ. ૧ ઈમ કહી ગલે પાસ, માંડે જેટલે, સાનિધ હુઈ તેટલે એક વર મુંકડી પ્રભાવ, મલવા સુંદરી, રાજા આવ્યો એટલે એ. ૨ ફલકરૂપ અનુહાર, કુમરી ઓલખી, પાસે તેડી નાંખીયો એ પદમણુને પ્રસંગ, આતુરતા ઘણી, ભાવહૈયાને ભાંખીયો એ. ૩ દાસી પાસ મંગાવી, સામગ્રી સહુ, વ્યાહ તણી વિધી સાચવી એ; પૂર્યા મનના કેડ, હડાહડ મું, હસી રમી મન રાચવી એ. ૪ ગભતણી ઉત્પતિ, ચિત્ત વિચારીયું, રાય જણાવી સાદરી એ; સહીનાણુને કાજ, આપી મુંડી, રાય ગયો ઘર સંચરી એ. ૫ કુમરી પણ ઘરે આવી, માય જણ્વી એ,
( દિન કેતે એ વાતડી એ ગુપ્તપણે સૂત જોયો, જલમેં વાહિએ,
જઇ નિસરીયે શુભ ઘડી એ. ૬ કર્ણ કહાયે નામ, માટે રાજવી, માતા કીધી ઉજલી એ; કરી કેર વ્યાહ, પાંડુ રાયણું, પ્રગટ કી પુગી રલી એ. ૭