________________
અંક પહેલે
કે પરણું ગજપુર ધણી, કે પરણું પરભવ જાય; અવર પુરુષ બંધવ સમા, એ નિચે મન લાય. એ. ૧૧ પડુ નૃપ ઘર આવી, આહટ દેહટ અપાર; કરે ફિરે ઉચાટી, ન જણુવે કેહને સાર એ ૧૨ એક દિવસ વનમેં ગયો, બેચર ખીલ્યો દેખ; આપ ચિંતા તજી પર ચિતા, આણુ મનસું વિશેષ. એ. ૧૩ વિરલા જાણે પરગણું, વિરલા પાલે પ્રેમ વિરલા પર કારજ કર, પરદુઃખે દુઃખીયા તેમ. એ. ૧૪ ઉરે પરે અવલોકતાં, ખાંડે દીઠે ઉદાર; ઔષધ બેલીયા દેય ભલા, એક ઘાવ રૂઝાવણહાર. એ૧૫ ખીલા ઠાઠયા અંગથી, ઔષધે કીધ ની રેગ; સજા પુછે એ વડે, કીયો તુજ દુ:ખ સંજોગ. એ. ૧૬ એચર કહે સુણ મિત્રજી, મુજ રાણી લીધું કે જાય; કેડે જુઓ હું એકલે, તેહ કારણ દુ:ખ થાય. એ. ૧૭ નિ:કારણુ ઉપગારી, હું થારી ફેર ફીર બલિ જાઉં; ચાએ કરાવું ખાસડા, તેહિ એસિંગલ નવિ થાઉં, એ૧૮ ઔષધ બલિયા એ ગ્રહો, એ મુદ્દડી લીજે સ્વામ; બહુ ગુણકારી એ મુદ્રડી, લેઈ જાયે વંછિત ઠામ. એ. ૧૯ અવસર જાણી કામને, ચિત્તમાંહિ આ દેવ; ઇમ કહી સેઇ ચાલી, નિજ સ્થાને તતખેવ, એ. ૨૦ કડી પ્રસાદથી, મનકેરી પહુંચે આશ; જયતિ શ્રી શુભ ગતિમતિ, પામે તે પુન્યપ્રકાશ, એ ર૧ હિલ સાતમીએ કહ્યો, મિલવા ઉપાય અપાર; ગુણાગર ઉપદેશથી, ભવી કરજે સવને ઉપગાર
એ જગમાંહિ મરહની. ૨૨