SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ r હરિવ'શ ઢાલ સાગર ફલક હાથ રાજા લીચેા, નારી-રૂપ અપાર; સુંદરતા નખશીખ લગે, જેવે વારવાર 3. હાલ ૭ મી એ ૪ ( સીતાજી દ્વીચે ૬ આલિ’ભા-એ દેશી. ) રાજા રજા રૂપસું, નયન રહ્યાં લાભાય; જોતાં તૃપ્તિ ન ઉપજે, શાભા સુખ કહી ન જાય. એ જગમાંહિ મેાહની, મેહ્યો સહુ સસાર; પશુ પંખી નર દેવતા, વશ કીધાં ઇણુ નાર. એ જગ૦ ૨ પહિલા માહ્યોસુરપતિ, સા લાગ્યા ઈંદ્રાણી પાય; ઈંદ્રાણી લાતે હણ્યા, તે। તસ રાષ ન થાય. એ ૩ શંકર સ્વાંગજ ડાવીયા, રાચ્યા પાતીરૂપ; ટેક તજી ત્રીયા આગલે, નાચ્યા ધરી વિરૂપ રાધારૂપ રામાપતિ, રમીયેા રલિયાયત હોય; રાસ મંડલ રચના કીયા, એ કૌતુક પ્રગટયો જોય, એ રાજા પુછે પુરુષને, એ રૂપ હે કેહના હોય; કુતિરૂપ સાહામણેા, ઈમ ભાંખે પરદેશી સાય. એ ૬ ખેલ સહુ એ વીસર્યા, વિસરીયા સહુ કાજ; ક્ષુધા તૃષા સહું વીસરી, જાણે મલીયે આજ. એ કૃતિ કૃતિ ક્રુતિ કેા, લાગ્યા રાજા ધ્યાન; થોડે જલ જિસ માલા, નૃપ વેદન અસમાન. એ દીધે। દાન અનગલ, પથી સારપુર જાય; રાજા આગે વણ્વે, ગુણવતા ગજપુર રાય. એ॰ ૯ તાત ગાદે બેઠી સુણે, કુતિ નૃપના વખાણું; રૂપકલા ગુણ મન વસ્યા, તવ કુંવરી કરહિ નિદાન. એ ૧૦ . પ G
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy