SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલે ' જાણુ નિચે વાતને રે, ભિમ ભિષમ રૂપ; મુજ બેઠા લઘુતા હુવે રે, તે મુજ વડે વિરૂપે રે. પક્ષ૦ ૩ ગંગાસુત ચાલી ગયે રે, કાશી નૃપને પાસ; કન્યા તીને અપહરી રે, માંડયો જુક ઉલ્લાસે રે. પક્ષ૦ ૪ નાના લેગા સેણે રે, બલીયા ઉજડ માગ; બલીયા હેડ કરે જેકે રે, ભલી શિર ઉપર પાગે રે. પક્ષ૦ ૫ હત પ્રહત ભૂપતિ કીયા રે, છ ગંગાનંદ; કન્યા લેઈ આવીયો રે, ગજપુરમેં આણુદે રે. પક્ષ૦ ૬ પરણાવી તેને તદા રે, હર ગજપુર ઇશ; પક્ષ પ્રસાદે હુઈ સહિ રે, સફલ સકલ જગી રે. પક્ષ૦ ૭ અંબીકા ઉરે ઉપને રે, શ્રી ધૃતરાષ્ટ્ર કુમાર; બાલા પાંડુ જાઈયો રે, અંબા વિદુર ઉદારે રે. પક્ષ૦ ૮ રેગવશે આતુર થયો રે, છુટયા નૃપના પ્રાણ; એદયા ગતિ અનુસારથી રે, પ્રાણલીયા ઘટઆને રે. પક્ષ૦ ૯ પાંડુ રાજા થાપી રે, થંભણુ સહુ પરિવાર; પૃથ્વી ફલદાયક મહા રે, રાજા પુન્ય પ્રકારો રે. પક્ષ૦ ૧૦ છી ઢાલ સોહામણું રે, ગુણસાગર ઉચ્છાહ; -ભવીકજને તમે સાંભળે રે, કુંતા કુમરી વ્યાહો રે. પક્ષ. ૧૧ - દેહા શ્રી પાંડુ પૃથ્વી પતિ, મધુ ઓચ્છવને કાજ; રાજી ગાજી વનમેં ગયે, ખેલણ કેરે સાજ. ૧ ખેલ ખેલતા ખાતમું, એક નર આવ્યો તેથ; ફલક વિલેન કીજતો, ઉભે તરુવર હેઠ. ૨
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy