________________
જ
હરિવંશ ઢાલ સાગર
દેહા
સગપણ સંસારે ઘણું, ભાઇ સમે નવ કેય; લક્ષ્મણ કાજે રામજી, કહી કેમ દીધે રેય૧ ભીડ પડયા ભાઈ ભજે, ભાઈ બિરાણું ભાજ; ભરત ભૂપ ભર રાત્રિમેં, દેશે લક્ષ્મણ કાજ. ૨ પુરુષોને નારી ઘણુ, નારીથી સુત હોય; મા જાયા બંધવ હુવે, અંતર માટે જોય. ૩ ભાઈ વેર વિધવા, શ્રી ગાંગેય કુમાર; નીલાંગદ રણમેં હો, રાખે કુલ વ્યવહાર લઘુ બ્રાતા પટ થાપી, વરતી આણુ અખંડ; પ્રબલ પ્રતાપ મહાબલી, તસ ભુજદંડ પ્રચંડ, કાશી ભૂપતિને ભલી, કન્યા તીન પ્રધાન; અંબા બાલી અંબીકા, વ્યાહ તણે મંડાણ. ૬ કાશી ભૂપ તે તેડીયા, રાજા રાજકુમાર; ગજપુર ધણી નવ તેડીયે, જાતિ હિન અવધાર. ૭
હાલ ૬ ઠી
( ઈમ જિન પુછયે-એ દેશી. ) આમણુ દમણ હેઈ રહ્યો રે, ગજપુર કેરો રે રાય; ગંગાસુત પુછયે તદા રે, જાબ ન દેણે જાય રે. પક્ષ ભલે સહિ, નિ:પક્ષી સદાયે રે; પક્ષ ન ગંજીયે, પક્ષિણી ઈડા પાયે રે. પક્ષ૦ ૧ અરતિ અલુર વાધી ઘણી રે, ગહવરીયો ભૂપાલ; જાણે ધરણિ વિવર દીયે રે, તે જઇયે પાતાલે રે. પક્ષ૦ ૨