________________
ખડ પહેલા
રાજ તણે તેા કારણે, સુત આપને મારે હો; ગાંગેવા ગુરૂ આપણેા, ગુરૂ કાય સારે હો. રા૦ ૧૫
માહરી ધણિ ધરણિના, હું ધણી જ કહેતા હો; ઉંચા જાઇ અંબરે, મેાલે ગહગહતા હો. રા૦ ૧૬ કરી નહિ” કરશે નહિ', કા કરત ન દીઠા હો; ગુરૂ ગાંગેવા સારીખા, જગમે જગ મીઠા હો. રા૦ ૧૭ નાવિક કુંવરસુ કહે, એ છે . નૃપ કુંવરી હો; વેલી સમા ફલ નીપજે, એસા નહિં અમરી હો. ૨૦ ૧૮
સત્યવતીનુ` વ્યાહતી, કીધાં ર્ગ રાલ હો; પંચેંદ્રી સુખ ભાગવે, વર પુન્ય કલેાલ હો. રા૦ ૧૯ સત્યવતી ઉર ઉપના, દો નંદ સલુણા હો; આપ થકી અધિકા હુવા, તેજે કરી દુણા હો, રા॰ ૨૦ ચિત્રાંગદ નામે ભલા, કુવરજી નીકેા હો; ચિત્રવીયાએ દુસરા, કુરૂવી ટીકા હો. રા૦ ૨૧ રાજા આહેડા તજી, શુભ મારગ આયા હો; સાધુ સંગતિ ચાલતાં, જગમેં જશ પામ્યા હો. રા ૨૨ પાપ ખમાવી પાલા, આતમ આરાધિ હો; કાલ કિયેા ધરણ ધણી, સુરની ગતિ સાધી હો. રા૦ ૨૩
ચિત્રાંગદ રાજા કીચેા, સબ લેાકાં સાખી હો; શ્રી ગંગેવ નરેશ્વરે, નિજ વાચા રાખી હો. રા॰ ૨૪ નિલાંગદ ગાંધ સુ... ચિત્રાંગદ લડીયા હો; કહ્યો ન માન્યા ભાઈના, સમરાંગણ પડીયેા હો. રા૦ ૨૫
માય રાતી સૂત દુ:ખથી, ફીર સેાગ મીઠાયા હે; પાંચમી ઢાલે સાંતનુ, ગુણ સુરે ગાયા હા. રા૦ ૨૬
13