SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ થ્લિશ ઢાલ સાગર નયન અન્યાયી છે ખરા, જિહાં તિહાં લાગે હા; સાચ ન આગળ પાછલે, ભુંડાપણુ આગે હા. રા કાડી કુહેલા કેલવે, એ કીકીમાં કુવાણી હા; ચતુરા ચહુટે પારીખેા, એમ નક્કી હિનાણી હા. રા૦ ૐ સ્વર્ગ મૃત્યુ પાતાલની, સબ નારી લુટી હા; જાતીતી ચી અબરે, અધવચથી તૂટી હેા. ૨૦ એક હી અંગ વખાણતાં, કવિ પાર ન પાવે હા; બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરૂ, એ લીલા ગાવે હેા. રા૦ ઇંદ્ર ચંદ્ર નર રાજવી, બલવંતા કા કા કા કા કા નહિં, એહ માયા ર અલીયા હૈા; છલિયા હા. રા૦ નયન ન પાછા આવહી, જાણી બાંધ્યા તાણી હા; નાવિક સાથે બેલીયા, રાય કામલ વાણી હા. ર૦ પ g એ કહે કેહની કુંવરી, ડાર તું જાણે હો; એ કુંવરી નૃપ માહરી, રાય કર મુખ આણે હો. રા૦ સત્યવતી નામે ભલી, સુરતરુની વેલી હો; પુન્યવ ́ત જે પ્રાણીયા, થાઇ તસુ ભેલી હો. રા॰ રાય પ્રધાન મેલાવીયા, એ મુજ પરણાવા હો; હિલ કિહાં ઢીલા પડે, વ્યાહ વેગે કરાવા હો. ર૦ ૧૦ નાવડીયેા માને નહિ, એક અડવી રાડે હો; પુત્રી પુત્રા કારણે, નૃપ પદવી લોડે હો. રા૦ ૧૧ વિલખાણા રાજા ફિરી, નિજ મંદિર આવે હો; આપ દુચિંતા દેખતા, કુંવર દુ:ખ પાવે હો. રા૦ ૧૨ ભક્તિ નહિં મા બાપની, નવી જાણે પીડા હો; તે તેા બેટા જાણવા, પેટના કીડા હો. રા૦ ૧૩ જાણી વાત સુત્રેગશું, નાવિક સમજાવે હો; કરી દિલાસા તેહને, નૃપ બ્યાહ મનાવે હો. રા૦ ૧૪
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy