________________
અંક પહેલો અંગા આવી દે સમજાવી, પછી ગઇ તત્કાલ હો; ગુણસાગર નૃપ સુત ઘર આવ્યા, ચેાથી ઢાલ રસાલ હ. કુ. રર
દોહા રાજા કુવ્યસન નવી તજે, ગંગા ના બાર; સાહંકારી નારીની, એ સહિનાણી વિચાર. ૧ આદરને ભલો કાપડો, નિરાદર સ્ય ચીર; ભલી સમુહની રાબડી, મહાતમવિણ શી ખીર. ૨ બાલો સોનું સામટું, બાળ ભેગ વિલાસ; આદર અજરામર મહા, બીજું સહુ વિખાસ. ૩ વંચી કુદી કામની, લાત ધબુકા ખાય; નિ:પિતામર વાડ રે, તે કેમ મોંઘી થાય. ૪ તેજણ ન સહે તાજણે, ત્રિય ન સહે અપમાન; તિમ તિમ મૂલ વાધે ઘણે, શક ધરે રાજાન- ૫ જાવજીવનું રૂસણું, ગંગાદેવી નરેશ; એક વચનને કારણે, સહ્યો ન જાય લેશ. કુંવરે કરી નૃપશેભી, કમલે કરી જિમવાર; દિવસ કરી દિનકર જયું, શીલે કરી જિમ નાર. ૭ જમુનાતટ નૃપ આવીયે, દિઠી કુમરી એક; તન મન લાગ્યો તેહ રૂં, વિસરી ગયો વિવેક. ૮
હાલ ૫ મી ( બંધવ બાલ માને છે-એ દેશી. ) રાજ પ્રેમ લાગે છે, લોચન હુવા લાલચી;
લજજાગુણ ભાંગ્યો છે. રાજા. ૧