________________
૧૦
હરિવંશ ઢાલ સાગર
જેમ કહીશું તેમ કરશે રાજા, વાદ કીયા રસ નાંહિ હો; કામ વિમાસીને ધુર કીજે, અવિમાસ્ય દુ:ખ પ્રાંહિ હેકુર ૯ કામ અમેચિ કીયોથે આગે, સૂર્યાયશા નરનાથે હે; ઇંદ્રતણું નાટકણી પરણી, અરતિ કરી સહુ સાથે હે કુ૦ ૧૦ કણિકમાંહિ પડે જબ પાણી, થાય તામ નીકામ હે; વાયસ બેટો કુંભ અકારજ, લોક વચન અભિરામ હે. કુ. ૧૧ પતિવ્રતા પતિ સાથે ન બાઝે, જન્મ અકારજ જાત હે; ઠેકી બજાઇ હાંડી લીજે, અવર તણું શી વાત છે. કુર ૧૨ સઘળી માની કરી પટરાણું, આવ્યા મંદિર રાય હે; લાડીની લાવનતા નિરખી, સહુ રલિયાયત થાય . કુ૦ ૧૩ ગંગા જાયે લેક સુહા, શ્રી ગંગેવ કુમાર હે; રાજા નવ નવા કીધા ઓચ્છવ, જગમાંહિ જયકાર હે. કુ. ૧૪ ગંગા વર માંગતી બોલે, સ્વામી આહે છેડ હે; રાય ન માને પુત્ર લઈ સા, પીયર ગઈ મુહમેડ હે. કુ. ૧૫ કુવ્યસન વાલે વાચ ન માને, મુંઢ ન જાણે મમ હો; નેમ ન માને પ્રેમ ન માને, નવી માને કુલકમ હે. કુર ૧૬ માત ન માને, તાત ન માને, બાત ન માને ભેર હર નારી ન માને નંદ ન માને, બોલે બોલ સર હે. કુ. ૧૭ હાથી જે રે હરાયે હોવે, કિમ સામે થયા જાય છે; ભડીયે નહિ તે ભાજી સકીજે, રૂસી ગઈ સા ન્યાય હો. કુ. ૧૮ માતા પિતા ઘર નંદન શી , સકલ કલા ગુણ છંદ હે; સઉવીસાં વરસાને હુ, નંદન આનંદ કંદ છે. કુ. ૧૯ એક દિવસ રાજા નિકલાયો, સાથે ઘણું નરવૃંદ હે; ગંગાતટે અતિ ઝગડો મચ્યો, શ્રી ગંગેવ નરિંદ હો. કુ૨૦ ગંગા ચિતે દેઈ પવાડા, એ મુજ આરતિ ઠામ હે; પુત્ર મરંતા નપુત્રી પ્રીતમ, મરતા રાંડ કુનામ હે. કુ૧