________________
પલ
સાયર જલ ખારે કી, ચંદ્ર કલંકી કીધ; કમલનાલ કાંટા ઘણાં, દાયક વિત ન દીધ. ૩ રાજા મન અવિવેકતા, વાહા નરા વિયોગ; ઠામ ઠામ મૂલ્ય ઘણું ફિટ રે દૈવ કુલેક
દ્વાલ ૪ થી (ખી સખી પ્રભુ કંઠ વિરાજે તથા શ્રી શ્રીમંધર સાહેબ મેવા–એ દેશી )
એક દિવસ રાજા વન નાઈ કરી આડી રૂપ હે; લંઠે કુલંઠે કુજાતિ, કલેશી, ભુંડ નરાશું ભૂપ હો,
કવિસન મારગ માથે ધીગ ધીગ ૧ સાચ કહે એ લોક હે, ઈહલેકે અપયશ અતિ પામે;
અરુ વિણસે પરલોક હો, કુ. ૨ મૃગ સાથે રાજા એકાકી, અટવી માંહિ આવંત હો; ગંગાતટ એક દેવલ દેખી, ગાઢ સુખ પાવંત છે. કુર ૩ એટલે બેચરની વર કુમરી, અમરીને અનુહાર હે; નયણે નિરખી હરખી રાજા, ચિતવે ચિત્ત મજાર હે. કુ. ૪ કે ઇદ્રાણી કે હરી રાણી, કે હરનાર ઉદાર હે; વિદ્યાધર એક આવી ભાંખે, સાંભળ રાય વિચાર હો. કુ૫ જાનુ સુતા એ ગંગાદેવી, ગિરિ વૈતાઢ્ય નિવાસ હો; એ કુંવરી વર પૂછો રાજા, ઘાચારણ પાસ હે. કુ. ૬ સાંતનરાયા સીધે બતા, ગંગાતટ વિવાહ હે; દેવલ કીધે કારજ સીધે, સ્વામી આણું ઉચ્છદંહ હે. કુ. ૭ બેચર જઈ બેચરપતિ લાયે, માંડ વ્યાહ મંડાણ હે; ગંગા ભાંખે તે હું વ્યાહું, જે માન મુજ આણુ હો, કુ. ૮