________________
૨૨
હરિવંશ ઢાલ સાગર
ધનુષ ચોડી ખેંચવે, નાંખે એ બાણું હે લાલ; કર ચેટ અચુકજી, હરીનદ સુજાણ હે લાલ. જે૧૭ દિન દિન તેજ પ્રતાપસે, વાતો એ વાન હે લાલ; સઘલામાંહિ સામટે, પામે અતિ સન્માન હે લાલ. જે. ૧૮ દ્રોણાચારજ એકદા, કાલિંદ્રમાંહિ સ્નાન હો લાલ; કરતાં તાંતણિયે ઝહ્યો, નવિ દેડયા અન્ય હે લાલ જો. ૧૯ અજુન તવ આવ્યો ધસી, છોડાવણને હેત હો લાલ; હેત ઘણે ગુરુશિષ્યને, જેહવા એ યુગનેત હે લાલ. જે. ૨૦ બાહિર આવ્યા પ્રેમસું ન પ્રશંભ્યો તેહ હે લાલ; જાણ્યું કૌરવ કેપશે, ગર્વાસે વલી એહ હે લાલ. એકાંતે હરિનંદસું, ગુરૂ બેલ્યા એમ લાલ ધનુષ્ય કલા અવરા ભણી, દેવા મુજ નેમ હે લાલ. જે. રર રાધાવેદે કલા શીખવી, અર્જુન વાચા લીધ હે લાલ; દુર્યોધનને ભીમગદાની, યુદ્ધ તણી વિધિ સાધ હે લાલ. જે. ર૩ યથાયોગ્ય જે જાણીયા, તેહવી વિદ્યા આપ હે લાલ; કલા દેખાવણ આપણું, વાત વિશેષે થાય હે લાલ. જેર૪ એ તે નવમી ઢાલ વિશેષ, કુમાર વિદ્યા પામ હે લાલ; શ્રી ગુણસાગર સુરજી, ગુરૂ પ્રણમ્ય શિરનામ હે લાલ, જો૨૫
દોહા
ભીમ તે ભલપણું ભણું, મંચક સંચ આરંભ; મંડાવી પુત્રા તણે, દેખણ સમરારંભ. ૧ બેઠા વડવડ રાજીયા, આગળ સકલ કુમાર; લા દેખાવે આપણી, શસ્ત્ર તણું અપાર. ૨
-